Friday, July 4, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી

Home જનરલ

રાજસ્થાનમાં ભયાવહ માર્ગ અકસ્માત,CNG ભરેલી ટ્રકમાં વિસ્ફોટથી આગ લાગતા20 જેટલા વાહનોમાં આગ, 5 લોકોના મોત

રાજધાની જયપુરમાં આજે વહેલી સવારે અજમેર રોડ પર CNG ગેસથી ભરેલા ટેન્કરમાં જોરદાર બ્લાસ્ટ થયા બાદ અનેક વાહનોમાં લાગેલી આગમાં પાંચ લોકો જીવતા દાઝી ગયા હતા.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Dec 20, 2024, 09:48 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હેડલાઈન :

  • રાજસ્થાનમાં ભયાવહ માર્ગ અકસ્માત સર્જાયો
  • રાજધાની જયપુરમાં વહેલી સવારે બની ઘટના
  • અજમેર રોડ પર CNG ગેસ ભરેલા ટેન્કરમાં થયો બ્લાસ્ટ
  • બ્લાસ્ટ થયા બાદ અનેક વાહનોમાં લાગેલી આગ લાગી
  • વાહનોમાં લાગેલી આગમાં પાંચ લોકો જીવતા દાઝી ગયા
  • મુખ્યમંત્રી ભજનલાલ શર્મા ઘટના સ્થળે દોડી ગયા

રાજધાની જયપુરમાં આજે વહેલી સવારે અજમેર રોડ પર CNG ગેસથી ભરેલા ટેન્કરમાં જોરદાર બ્લાસ્ટ થયા બાદ અનેક વાહનોમાં લાગેલી આગમાં પાંચ લોકો જીવતા દાઝી ગયા હતા.

રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે.શુક્રવારે વહેલી સવારે જયપુરમાં ડીપીએસ સ્કૂલ પાસેના પેટ્રોલ પંપ નજીક બ્લાસ્ટ થયો હતો.જેમાં સીએનજી ગેસ ભરેલા ટેન્કરમાં વિસ્ફોટ થયો.જેને કારણે અનેક લોકો અને વાહનો બળી ગયા હતા.અકસ્માતના કારણે અજમેર હાઈવે પર લાંબો જામ થઈ ગયો હતો.થોડી જ વારમાં એક ડઝનથી વધુ વાહનોમાં આગ લાગી હતી.

– એક પછી એક અનેક બ્લાસ્ટ 
પ્રત્યક્ષદર્શીઓે અનુસારપહેલા એક સીએનજી ટ્રક અને અન્ય ટ્રક વચ્ચે અથડામણ થઈ હતીઆ ભીષણ અથડામણ બાદ સીએનજી ટ્રકમાં જોરદાર વિસ્ફોટ થયો હતો.આ પછી એક પછી એક અનેક બ્લાસ્ટ થયા. આજુબાજુના વાહનો પણ અથડાયા હતા.20થી વધુ વાહનોમાં આગ લાગી હતી.આ અકસ્માતમાં 12 લોકો ખરાબ રીતે દાઝી ગયા છે.અકસ્માતમાં એક બસ પણ ફસાઈ ગઈ હતી.મુસાફરોએ કોઈક રીતે બસમાંથી નીચે ઉતરીને પોતાનો જીવ બચાવ્યો હતો.આગમાં દાઝી ગયેલા લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.ફાયર બ્રિગેડ,સિવિલ ડિફેન્સ પોલીસ અને સ્થાનિક લોકોની મદદથી વાહનોમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.અત્યાર સુધીમાં 5 લોકોના મોત થયા છે.39 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

– શુક્રવારે વહેલી સવારે અકસ્માત થયો
રાજધાની જયપુરમાં આજે વહેલી સવારે અજમેર રોડ પર CNG ગેસથી ભરેલા ટેન્કરમાં જોરદાર બ્લાસ્ટ થયા બાદ અનેક વાહનોમાં લાગેલી આગમાં પાંચ લોકો જીવતા દાઝી ગયા હતા.આ અકસ્માતમાં આઠથી દસ લોકો જીવતા દાઝી ગયા હોવાની આશંકા છે.આ હૃદયદ્રાવક અકસ્માતમાં દાઝી ગયેલા 38 લોકોને સવાઈ માનસિંહ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.પોલીસ અને ફાયર વિભાગ વાહનોમાં લાગેલી આગને ઓલવવાના પ્રયાસો કરી રહ્યા છે.અકસ્માતની ગંભીરતાને જોઈને મુખ્યમંત્રી ભજનલાલ શર્મા પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

– મુખ્યમંત્રી ભજનલાલ શર્મા ઘટાસ્થળે દોડી ગયા
જયપુરના અજમેર રોડ પર ભીષણ આગની ઘટનામાં પાંચ લોકોના મોતની પુષ્ટિ થઈ છે.મૃત્યુઆંક હજુ વધી શકે છે. આ અકસ્માતમાં આઠથી દસ લોકો જીવતા દાઝી ગયા હોવાની આશંકા છે.સીએમ ભજનલાલ શર્માએ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે.ભયાનક દુર્ઘટનાની માહિતી મળ્યા બાદ સીએમ ભજનલાલ શર્મા અને મેડિકલ મિનિસ્ટર ગજેન્દ્ર સિંહ ખિંવસાર ઘાયલોને મળવા માટે ત્યાં પહોંચ્યા હતા.ઘટનાસ્થળે
– 20 થી વધુ વાહનોમાં આગ લાગી
આ અકસ્માતમાં અઢી ડઝન જેટલા અન્ય વાહનો આગની લપેટમાં આવી ગયા હતા.તે તમામ વાહનો પણ બળીને રાખ થઈ ગયા હતા.અકસ્માત બાદ અજમેર રોડ પર અનેક કિલોમીટર લાંબો જામ છે.પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ ઘટનાસ્થળે બચાવ કામગીરી કરી રહ્યા છે.બળી ગયેલા વાહનોમાં સવાર લોકોની શોધ ચાલુ છે.મેડિકલ મિનિસ્ટર ગજેન્દ્ર સિંહ એસએમએસ હોસ્પિટલમાં ઘાયલોની સારવાર પર નજર રાખી રહ્યા છે.જયપુરના ભાંકરોટામાં લાગેલી ભીષણ આગમાં કુલ 30 વાહનો બળીને ખાખ થઈ ગયા હતા.જેમાં 19 ટ્રક અને 2 પેસેન્જર બસનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 2 ગેસ ટેન્કર, 3 કાર, 2 પીકઅપ, 1 બાઇક અને ટેમ્પો સામેલ છે. પોલીસ આગનો ભોગ બનેલા વાહનોને સ્થળ પરથી હટાવવામાં વ્યસ્ત છે.

Tags: CM BhajanLal SharmaCM RAJSTHANCNGfireJAIPURpoliceRAJSTHANROAD ACCIDENTSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક
આંતરરાષ્ટ્રીય

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો
આંતરરાષ્ટ્રીય

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ
પર્યાવરણ

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા
આંતરરાષ્ટ્રીય

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

ભારતનું ભવિષ્ય-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દ્રશ્ટિકોણ : વ્યક્તિ નિર્માણ થકી સ્વસ્થ સમાજ અને રાષ્ટ્ર ઉત્કર્ષ
આંતરરાષ્ટ્રીય

ભારતનું ભવિષ્ય-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દ્રશ્ટિકોણ : વ્યક્તિ નિર્માણ થકી સ્વસ્થ સમાજ અને રાષ્ટ્ર ઉત્કર્ષ

Latest News

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

ઘાના: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના’ એનાયત કરાયો

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.