Tuesday, July 1, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

ગુજરાત : 2 જુલાઈના રોજ અમદાવાદ સહિત રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

ગુજરાતના પોલીસવડા વિકાસ સહાયને છ મહિનાનું એક્સટેન્શન,31 ડિસેમ્બર સુધી કાર્યકાળ લંબાવાયો

વિસાવદર પેટાચૂંટણી જીત્યા બાદ અરવિંદ કેજરીવાલ આજે મંગળવારથી 3 દિવસના ગુજરાત પ્રવાસે

મે મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદનમાં 1.2 ટકાનો વધારો થયો,ગયા વર્ષે આ મહિનામાં 6.3 ટકા હતો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 2-3 જુલાઈના રોજ ઘાનાના પ્રવાસે જશે : MEA

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી

Home Videos Business

રાજસ્થાનના જેસલમેરમાં 55મી GST કાઉન્સિલ બેઠક,જાણો કયા મહત્વના મદ્દા સામેલ હશે

GST કાઉન્સિલની 55મી બેઠક આજે 21 ડિસેમ્બર શનિવાર,જેસલમેરમાં શરૂ થઈ રહી છે.આ બેઠકમાં વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ,નાણામંત્રીઓ અને સચિવો હાજરી આપશે.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Dec 21, 2024, 11:12 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હેડલાઈન :

  • રાજસ્થાનના જેસલમેરમાં GST કાઉન્સિલની 55મી બેઠક
  • રાજ્યોના મુખ્યમંત્રીઓ,નાણામંત્રીઓ,સચિવો હાજર રહેશે
  • કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણ કરશે અધ્યક્ષતા
  • બે સત્રોમાં દિવસભર ચાલશે GST કાઉન્સિલની બેઠક
  • મહત્વ પૂર્ણ બેઠકમાં GST સ્લેબમાં ફેરફાર થઈ શકે
  • GST રિટર્નને વધુ પારદર્શક-સરળ બનાવવા પર ચર્ચા

GST કાઉન્સિલની 55મી બેઠક આજે 21 ડિસેમ્બર શનિવાર,જેસલમેરમાં શરૂ થઈ રહી છે.આ બેઠકમાં વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ,નાણામંત્રીઓ અને સચિવો હાજરી આપશે.

GST કાઉન્સિલની 55મી બેઠક જેસલમેરમાં આજે એટલે કે 21મી ડિસેમ્બરને શનિવારે શરૂ થઈ રહી છે.આ બેઠક બે સત્રમાં યોજાશે.પ્રથમ સત્ર સવારે 11 વાગ્યાથી બપોરે 1:45 વાગ્યા સુધી અને બીજું સત્ર સાંજે 4:30 વાગ્યા સુધી ચાલશે.કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આ બેઠકની અધ્યક્ષતા કરશે.આ બેઠકમાં વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ,નાણામંત્રીઓ અને સચિવો હાજરી આપશે.GST કાઉન્સિલની આ બેઠક દેશની ટેક્સ સિસ્ટમને વધુ સરળ બનાવવા અને વેપારીઓને રાહત આપવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

– GST સ્લેબમાં ફેરફારો થઈ શકે ?
આ બેઠકમાં GST સ્લેબ અંગે મહત્વના નિર્ણયો લેવામાં આવે તેવી શક્યતા છે.ટેક્સ સ્લેબ વર્તમાન મહત્તમ 28 ટકાથી વધારીને 35 ટકા કરવાનો પ્રસ્તાવ છે.આ અંતર્ગત પ્રીમિયમ અને લક્ઝરી પ્રોડક્ટ્સ પર ટેક્સ રેટ વધારી શકાય છે.આ ઉપરાંત વેપારીઓ દ્વારા દર ત્રણ મહિને ભરવામાં આવતા GST રિટર્નને વધુ પારદર્શક અને સરળ બનાવવા પર ચર્ચા થશે.
– આરોગ્ય વીમા પર મળશે કર રાહત ?
આ બેઠકમાં સ્વાસ્થ્ય વીમા પોલિસી પર ટેક્સ ઘટાડવાના પ્રસ્તાવ પર પણ ચર્ચા કરવામાં આવશે.રૂ. 5 લાખ સુધીના આરોગ્ય વીમા પ્રીમિયમ પરનો GST માફ કરવામાં આવે તેવી શક્યતા છે જો કે, આ ડિસ્કાઉન્ટ રૂ.5 લાખથી વધુ કવરવાળી પોલિસી પર લાગુ થશે નહીં.આ પગલાનો હેતુ વીમા યોજનાઓને સસ્તું બનાવવા અને આરોગ્ય અને જીવન વીમાને પ્રોત્સાહન આપવાનો છે.ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ પર હાલમાં 18 ટકા GST વસૂલવામાં આવે છે.તેને ઘટાડીને 5 ટકા કરવાનો પ્રસ્તાવ પણ બેઠકમાં મૂકવામાં આવી શકે છે.વધુમાં,સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડતા ઉત્પાદનો પર વધુ ટેક્સ લાદવા માટે 35%નો નવો સ્લેબ દાખલ કરવામાં આવી શકે છે.
નાણા પ્રધાન નિર્મલા સીતારમણે શુક્રવારે જેસલમેરમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નાણા પ્રધાનો સાથે પ્રી-બજેટ બેઠકની અધ્યક્ષતા કરી હતી.આ બેઠકમાં બજેટ 2025-26 માટે મહત્વપૂર્ણ સૂચનો આપવામાં આવ્યા હતા.નાણાપ્રધાને કહ્યું કે 15મા નાણાપંચ હેઠળ 45 મહિનામાં રાજ્યોને ટ્રાન્સફર કરવામાં આવેલી રકમ 14મા

નાણાપંચ હેઠળ 60 મહિનામાં ટ્રાન્સફર કરવામાં આવેલી રકમ કરતાં વધુ છે.
રાજ્યોને વિશેષ સહાય યોજનાનો ઉલ્લેખ કરતાં સીતારમણે કહ્યું કે આનાથી રાજ્યોને મૂડી રોકાણમાં મદદ મળી છે.કેન્દ્રએ આ યોજના હેઠળ રૂ.30,000 કરોડની વધારાની રકમ ફાળવી છે,જેનો ઉપયોગ રાજ્યોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા અને સુધારવા માટે થઈ શકે છે.ગૃહ મંત્રાલય દ્વારા નિયુક્ત કરવામાં આવેલી આંતર-મંત્રાલય કેન્દ્રીય ટીમ (IMCT)ની ભલામણ પર ગંભીર આફતોથી પ્રભાવિત રાજ્યોને વધારાની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. આ સહાય રોડ, પુલ, પાણી પુરવઠો અને વીજળી જેવા ક્ષતિગ્રસ્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચરના પુનઃનિર્માણ માટે હશે.

– બેઠકના મુખ્ય ઉદ્દેશ્યો
આ બેઠકનો ઉદ્દેશ્ય GST સિસ્ટમને વધુ કાર્યક્ષમ અને સર્વસમાવેશક બનાવવાનો છે.ટેક્સ કલેક્શનમાં સુધારો કરવા,ટેક્સ સ્લેબ બદલવા અને વેપારીઓને રાહત આપવા ઉપરાંત આ બેઠક દેશની આર્થિક સ્થિતિને મજબૂત કરવાની દિશામાં એક મોટું પગલું બની શકે છે.

Tags: chief ministersfinance ministersGSTgst counciljaisalmerNirmala SitharamanRAJSTHANsecretariesSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

ભારતનું ભવિષ્ય-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દ્રશ્ટિકોણ : વ્યક્તિ નિર્માણ થકી સ્વસ્થ સમાજ અને રાષ્ટ્ર ઉત્કર્ષ
આંતરરાષ્ટ્રીય

ભારતનું ભવિષ્ય-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દ્રશ્ટિકોણ : વ્યક્તિ નિર્માણ થકી સ્વસ્થ સમાજ અને રાષ્ટ્ર ઉત્કર્ષ

ભારત ફક્ત ‘ઉભરતી મહાસત્તા’ જ નહીં’પુનર્જીવિત સભ્યતા,દેશનો ભવ્ય ભૂતકાળ અને ઉજ્જવળ ભવિષ્ય
આંતરરાષ્ટ્રીય

ભારત ફક્ત ‘ઉભરતી મહાસત્તા’ જ નહીં’પુનર્જીવિત સભ્યતા,દેશનો ભવ્ય ભૂતકાળ અને ઉજ્જવળ ભવિષ્ય

ઉચ્ચ શિક્ષણમાં સુધાર અને જ્ઞાન અર્થતંત્ર માટે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ થકી ભારત શિક્ષણનું વૈશ્વિક કેન્દ્ર બનશે
આંતરરાષ્ટ્રીય

ઉચ્ચ શિક્ષણમાં સુધાર અને જ્ઞાન અર્થતંત્ર માટે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ થકી ભારત શિક્ષણનું વૈશ્વિક કેન્દ્ર બનશે

કુદરતી હોય કે માનવસર્જીત હોનારત હોય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકોનું અથાક સેવાકાર્ય
આંતરરાષ્ટ્રીય

કુદરતી હોય કે માનવસર્જીત હોનારત હોય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકોનું અથાક સેવાકાર્ય

કેન્દ્ર સરકારની વસ્તી ગણતરી 2027 ની જાહેરાત,પહાડોથી લઈ મેદાની પ્રદેશ સુધી બે તબક્કામાં થશે ગણતરી
જનરલ

કેન્દ્ર સરકારની વસ્તી ગણતરી 2027 ની જાહેરાત,પહાડોથી લઈ મેદાની પ્રદેશ સુધી બે તબક્કામાં થશે ગણતરી

Latest News

ગુજરાત : 2 જુલાઈના રોજ અમદાવાદ સહિત રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

ગુજરાતના પોલીસવડા વિકાસ સહાયને છ મહિનાનું એક્સટેન્શન,31 ડિસેમ્બર સુધી કાર્યકાળ લંબાવાયો

વિસાવદર પેટાચૂંટણી જીત્યા બાદ અરવિંદ કેજરીવાલ આજે મંગળવારથી 3 દિવસના ગુજરાત પ્રવાસે

મે મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદનમાં 1.2 ટકાનો વધારો થયો,ગયા વર્ષે આ મહિનામાં 6.3 ટકા હતો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 2-3 જુલાઈના રોજ ઘાનાના પ્રવાસે જશે : MEA

અમરનાથ યાત્રા માટે જમ્મુ-શ્રીનગર હાઇવે પર પોલીસ,સેના અને CRPF દ્વારા મોક ડ્રીલ યોજાઈ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ગોરખપુર પહોંચશે,મંગળવારે આયુષ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કરશે

પાંચ વર્ષના લાંબા અંતરાલ પછી આજથી પવિત્ર કૈલાશ માનસરોવર યાત્રા શરૂ થશે

વિદેશમંત્રી ડો.એસ.જયશંકર ક્વાડ ગૃપ ઓફ ફોરેન મિનિસ્ટર્સની બેઠકમાં હાજરી આપવા અમેરિકા જશે

વારાણસી: કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી વિરુદ્ધ પેન્ડિંગ મોનિટરિંગ પિટિશન પર આજે સુનાવણી

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.