Monday, July 7, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

બ્રાઝિલમાં 17માં બ્રિક્સ સમિટ દરમિયાન PM નરેન્દ્ર મોદી મલેશિયાના PM અનવર ઇબ્રાહિમને મળ્યા

બ્રાઝિલ: વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકર ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીને મળ્યા

બ્રાઝિલમાં બ્રિક્સ સમિટ દરમિયાન PM મોદી અને ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનલ વચ્ચે દ્વિપક્ષીય મુલાકાત

બ્રાઝિલમાં 17માં બ્રિક્સ સમિટ દરમિયાન PM મોદીએ મલેશિયાના PM અનવર ઇબ્રાહિમ સાથે દ્વિપક્ષીય મુલાકાત કરી.

એન્ડરસન-તેંડુલકર ટેસ્ટ સિરિઝ : ભારતે ઇંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટમાં જીત મેળવી ,શ્રેણી 1-1થી બરાબ

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી

Home જનરલ

રાષ્ટ્ર પ્રથમનો ભાવ બાળકો-યુવાઓમાં જાગૃત કરતો દિવસ “વીર બાળ દિવસ” છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વીર બાળ દિવસે અમદાવાદના થલતેજ ગુરુદ્વારાની ઉજવણીમાં સહભાગી થયા,તો તો તેમણે લંગર સેવામાં ભોજન પીરસ્યું હતુ.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Dec 26, 2024, 03:10 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હેડલાઈન :

  • આજે 26 ડિસેમ્બર એટલે વીર બાળ દિવસ
  • અમદાવાદના ગુરુદ્વારા ખાતે કાર્યક્રમ
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયા
  • મુખ્યમંત્રીઅ લંગર સેવામાં ભોજન પીરસ્યું
  • મુખ્યમંત્રીએ વીર બાળ દિવસ નિમિત્તે સંબોધન કર્યુ
  • “બાળકોમાં રાષ્ટ્ર પ્રથમનો ભાવ જાગૃત કરતો દિવસ “

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વીર બાળ દિવસે અમદાવાદના થલતેજ ગુરુદ્વારાની ઉજવણીમાં સહભાગી થયા,તો તો તેમણે લંગર સેવામાં ભોજન પીરસ્યું હતુ.

શીખ સંપ્રદાયના ગુરુ ગોવિંદસિંહજીના બે નાના પુત્રોએ રાષ્ટ્ર અને ધર્મ રક્ષા માટે આપેલા બલિદાનની સ્મૃતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી 2022 થી 26 ડિસેમ્બરને દેશભરમાં વીર બાળ દિવસ તરીકે ઉજવાવામાં આવે છે.

Live: વીર બાળ દિવસ નિમિત્તે અમદાવાદમાં થલતેજ ગુરુદ્વારા ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિતિ. https://t.co/6FKc3pzKbq

— Bhupendra Patel (@Bhupendrapbjp) December 26, 2024

મુખ્યમંત્રીએ આ પ્રસંગે કહ્યું કે,દેશના સ્વાભિમાન અને સ્વધર્મ રક્ષા માટે પરંપરાનું મહત્વનું યોગદાન ત્યાગ તપસ્યા અને બલિદાનથી ભરેલું છે. તેમણે ઉમેર્યું કે, વીર બાલ દિવસ દેશના યુવાનો અને બાળકોમાં રાષ્ટ્ર પ્રથમનો ભાવ પ્રેરિત કરનારો મહત્વપૂર્ણ દિવસ છે.વીર બાળ દિવસ એ સંસ્કૃતિ અને માતૃભૂમિના રક્ષણ તથા સ્વાભિમાન ખાતર ધર્મ પરિવર્તન સામે ઝુકવાના બદલે પોતાના પ્રાણની આહુતિ આપવાની આપણી શૌર્યગાથાનું પ્રતીક છે એમ પણ તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે,વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં દશકોથી ચાલતી આવતી પરંપરાને ભારતીય સભ્યતા સાથે સુસંગત રીતે જોડી છે.દેશના બાળકોની વિશેષ ઉપલબ્ધિઓ,સાહસ અને સૌર્યને બિરદાવવા દર વર્ષે 26મી જાન્યુઆરીએ રાષ્ટ્રીય બાળ પુરસ્કાર આપવામાં આવે છે.પરંતુ વડાપ્રધાને આ વર્ષથી વીર બાલ દિવસે આ પુરસ્કાર આપવાની નવી પ્રથા શરૂ કરી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુદ્વારામાં યોજાયેલા શબદ કીર્તનમાં જોડાયા હતા અને ભક્તિભાવ પૂર્વક ગુરુ ગ્રંથ શાહેબના દર્શન પૂજન તેમણે કર્યા હતા. આ પ્રસંગે શહેરના મેયર પ્રતિભાબહેન જૈન,સાંસદ દિનેશભાઈ મકવાણા,ધારાસભ્ય અમિતભાઈ શાહ, જીતુભાઈ પટેલ,અમુલભાઇ ભટ્ટ, દર્શનાબહેન વાઘેલા, ડેપ્યુટી મેયર જતીન પટેલ,સ્ટે. ચેરમેન દેવાંગભાઈ દાણી તથા પ્રદેશ અને શહેર સંગઠનના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં શીખ સમુદાયના ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.

Tags: AhmedabadCM BHUPENDRA PATELGujaratguru gobind singhGURUDVWARAPm ModiSLIDERTHALATEJTOP NEWSVEER BAL DIWAS
ShareTweetSendShare

Related News

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક
આંતરરાષ્ટ્રીય

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ
પર્યાવરણ

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા
આંતરરાષ્ટ્રીય

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

ભારતનું ભવિષ્ય-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દ્રશ્ટિકોણ : વ્યક્તિ નિર્માણ થકી સ્વસ્થ સમાજ અને રાષ્ટ્ર ઉત્કર્ષ
આંતરરાષ્ટ્રીય

ભારતનું ભવિષ્ય-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દ્રશ્ટિકોણ : વ્યક્તિ નિર્માણ થકી સ્વસ્થ સમાજ અને રાષ્ટ્ર ઉત્કર્ષ

ભારત ફક્ત ‘ઉભરતી મહાસત્તા’ જ નહીં’પુનર્જીવિત સભ્યતા,દેશનો ભવ્ય ભૂતકાળ અને ઉજ્જવળ ભવિષ્ય
આંતરરાષ્ટ્રીય

ભારત ફક્ત ‘ઉભરતી મહાસત્તા’ જ નહીં’પુનર્જીવિત સભ્યતા,દેશનો ભવ્ય ભૂતકાળ અને ઉજ્જવળ ભવિષ્ય

Latest News

બ્રાઝિલમાં 17માં બ્રિક્સ સમિટ દરમિયાન PM નરેન્દ્ર મોદી મલેશિયાના PM અનવર ઇબ્રાહિમને મળ્યા

બ્રાઝિલ: વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકર ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીને મળ્યા

બ્રાઝિલમાં બ્રિક્સ સમિટ દરમિયાન PM મોદી અને ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનલ વચ્ચે દ્વિપક્ષીય મુલાકાત

બ્રાઝિલમાં 17માં બ્રિક્સ સમિટ દરમિયાન PM મોદીએ મલેશિયાના PM અનવર ઇબ્રાહિમ સાથે દ્વિપક્ષીય મુલાકાત કરી.

એન્ડરસન-તેંડુલકર ટેસ્ટ સિરિઝ : ભારતે ઇંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટમાં જીત મેળવી ,શ્રેણી 1-1થી બરાબ

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.