Thursday, June 19, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં 160 તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ ,આહવામાં સૌથી વધુ 10 ઈંચ વરસાદ

ભારત સરકારે શરૂ કર્યું ‘ઓપરેશન સિંધુ’ : ઈરાનથી 110 ભારતીય વિદ્યાર્થીઓ દિલ્હી પહોંચ્યા

PM મોદી ક્રોએશિયાની મુલાકાત લેનારા દેશના પહેલા વડાપ્રધાન બન્યા

PM મોદી કેનેડાથી ક્રોએશિયા પહોંચ્યા, ક્રોએશિયામાં PM મોદીનું ભવ્ય સ્વાગત

ગુજરાત : વિસાવદર અને કડી વિધાનસભા પેટાચૂંટણીનું આજે મતદાન

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી

Home ક્રાઈમ

અભિનેતા સૈફ અલી ખાન પર ચોરે કર્યો છરીથી હુમલો,મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં સારવાર હેઠળ

બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા સૈફ અલી ખાન પર છરીથી હુમલો કરવામાં આવ્યો છે.કહેવામાં આવી રહ્યું છે કે રાત્રે 2 વાગ્યાની આસપાસ એક ચોર તેના ઘરમાં ઘૂસી ગયો અને સૈફ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Jan 16, 2025, 09:49 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હેડલાઈન :

  • અભિનેતા સૈફ અલી ખાન પર ચોરે કર્યો છરીથી હુમલો
  • સૈફ અલી ખાન મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં સારવાર હેઠળ
  • સૈફ અલી ખાનના પત્ની અને બાળકો સંપૂર્ણ પણે સુરક્ષિત
  • ક્રાઈમ બ્રાન્ચની ટીમે ચોરને ઝડપી લેવા કવાયત હાથ ધરી

બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા સૈફ અલી ખાન પર છરીથી હુમલો કરવામાં આવ્યો છે.કહેવામાં આવી રહ્યું છે કે રાત્રે 2 વાગ્યાની આસપાસ એક ચોર તેના ઘરમાં ઘૂસી ગયો અને સૈફ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો.તેના પર છ વાર હુમલો થયો તેમાંથી બે ઘા ગંભીર હોવાનું જાણવા મળી રહ્યુ છે.જેના કારણે સૈફ ઘાયલ થયા છે.હાલમાં સૈફ અલી ખાન મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ છે.તો બીજી તરફ પોલીસે હુમલાખોરોની શોધ શરૂ કરી દીધી છે.

An unknown person entered Actor Saif Ali Khan’s residence and argued with his maid, late last night. When the actor tried to intervene and pacify the man, he attacked Saif Ali Khan and injured him. Police are investigating the matter: Mumbai Police

(file photo) pic.twitter.com/pHgByuxqB9

— ANI (@ANI) January 16, 2025

સૈફ ફોર્ચ્યુન હાઇટ્સમાં રહે છે તેમનું ઘર 11 મા માળે છે.જ્યારે ચોર સૈફના ઘરમાં ઘૂસ્યો ત્યારે તેના નોકરો ઊંઘમાંથી જાગી ગયા તેઓએ અવાજ કર્યો અને સૈફ પણ ઊંઘમાંથી જાગી ગયા.સૈફે તેના નોકરો સાથે મળીને ચોરને પકડવાનો પ્રયાસ કર્યો.પછી ચોરે તેમના પર છરી વડે હુમલો કર્યો.જે બાદ નોકરોએ તેને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.

હાલમાં આ હુમલા અંગે તેમના પરિવાર તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.તેમની પત્ની અને બાળકો સંપૂર્ણ પણે સુરક્ષિત છે.ચોર ઘટનાસ્થળેથી ભાગી ગયો.મુંબઈ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમો તેને પકડવાનો પ્રયાસ કરી રહી છે.

#WATCH मुंबई: अभिनेता सैफ अली खान पर उनके बांद्रा स्थित घर में घुसे एक व्यक्ति द्वारा हमला करने पर भाजपा नेता राम कदम ने कहा, "पुलिस के अनुसार एक व्यक्ति चोरी करने के इरादे से अभिनेता के घर में घुसा था और उस व्यक्ति के साथ हुई हाथापाई में अभिनेता को चोटें आई हैं। पुलिस घटना की… pic.twitter.com/ePNHbTIVuV

— ANI_HindiNews (@AHindinews) January 16, 2025

અભિનેતા સૈફ અલી ખાન પર બાંદ્રામાં તેમના ઘરે ઘુસણખોર દ્વારા કરવામાં આવેલા હુમલા અંગે ભાજપના નેતા રામ કદમે કહ્યું, “પોલીસના જણાવ્યા અનુસાર,એક વ્યક્તિ લૂંટના ઈરાદાથી અભિનેતાના ઘરમાં ઘૂસ્યો હતો,અને તે વ્યક્તિ સાથેની ઝપાઝપીમાં અભિનેતાને ઈજાઓ પહોંચી હતી.પોલીસ ઘટનાની તપાસ કરશે અને કોઈને પણ બક્ષવામાં આવશે નહીં. આવી ઘટના ફરી ન બને તેની ખાતરી કરવા માટે પોલીસ જવાબદાર છે.”

Tags: ATTACKBandrabollywood actorcrime branchKrina KapoorLilavati HospitelMUMBAIpoliceSaif Ali KhanSLIDERThif
ShareTweetSendShare

Related News

કેન્દ્ર સરકારની વસ્તી ગણતરી 2027 ની જાહેરાત,પહાડોથી લઈ મેદાની પ્રદેશ સુધી બે તબક્કામાં થશે ગણતરી
જનરલ

કેન્દ્ર સરકારની વસ્તી ગણતરી 2027 ની જાહેરાત,પહાડોથી લઈ મેદાની પ્રદેશ સુધી બે તબક્કામાં થશે ગણતરી

 દેશનું ગ્રોથ એન્જિન બન્યુ ગુજરાત : વૈશ્વિક રોકાણકારોને આકર્ષવા ગ્લોબલ ગુજરાત વાઈબ્રન્ટ સમિટ સફળ રહી
જનરલ

 દેશનું ગ્રોથ એન્જિન બન્યુ ગુજરાત : વૈશ્વિક રોકાણકારોને આકર્ષવા ગ્લોબલ ગુજરાત વાઈબ્રન્ટ સમિટ સફળ રહી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્ય,વિચાર,વિસ્તાર અને વિકાસ પર વિસ્તૃત અહેવાલ
આંતરરાષ્ટ્રીય

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્ય,વિચાર,વિસ્તાર અને વિકાસ પર વિસ્તૃત અહેવાલ

જગન્નાથ રથયાત્રા :  અમદાવાદ રથયાત્રાનો ઈતિહાસ,પરંપરા અને આરોહ-અવરોહ અંગે વિસ્તૃત અહેવાલ
કલા અને સંસ્કૃતિ

જગન્નાથ રથયાત્રા : અમદાવાદ રથયાત્રાનો ઈતિહાસ,પરંપરા અને આરોહ-અવરોહ અંગે વિસ્તૃત અહેવાલ

ગુજરાતનું ગ્રોથ એન્જિન બન્યુ ગુજરાત : ” જળ સંચય અભિયાન ” ભાવિ પેઢીઓ માટે કાયમી જળ ભવિષ્યને સુનિશ્ચિત કરશે
જનરલ

ગુજરાતનું ગ્રોથ એન્જિન બન્યુ ગુજરાત : ” જળ સંચય અભિયાન ” ભાવિ પેઢીઓ માટે કાયમી જળ ભવિષ્યને સુનિશ્ચિત કરશે

Latest News

ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં 160 તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ ,આહવામાં સૌથી વધુ 10 ઈંચ વરસાદ

ભારત સરકારે શરૂ કર્યું ‘ઓપરેશન સિંધુ’ : ઈરાનથી 110 ભારતીય વિદ્યાર્થીઓ દિલ્હી પહોંચ્યા

PM મોદી ક્રોએશિયાની મુલાકાત લેનારા દેશના પહેલા વડાપ્રધાન બન્યા

PM મોદી કેનેડાથી ક્રોએશિયા પહોંચ્યા, ક્રોએશિયામાં PM મોદીનું ભવ્ય સ્વાગત

ગુજરાત : વિસાવદર અને કડી વિધાનસભા પેટાચૂંટણીનું આજે મતદાન

સાંજના મહત્વના સમાચાર 18 જૂન 2025

સાંજના મહત્વના સમાચાર 18 જૂન 2025

કેન્દ્ર સરકારની વસ્તી ગણતરી 2027 ની જાહેરાત,પહાડોથી લઈ મેદાની પ્રદેશ સુધી બે તબક્કામાં થશે ગણતરી

કેન્દ્ર સરકારની વસ્તી ગણતરી 2027 ની જાહેરાત,પહાડોથી લઈ મેદાની પ્રદેશ સુધી બે તબક્કામાં થશે ગણતરી

સવારના મહત્વના સમાચાર 18 જૂન 2025

સવારના મહત્વના સમાચાર 18 જૂન 2025

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેનેડાની ખૂબ જ ઉત્પાદક મુલાકાત પૂર્ણ કરી : વિદેશ મંત્રાલય

સંબોધનમાં PM મોદીએ ટકાઉ-હરિત માર્ગ દ્વારા ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા જરૂરિયાત પર ભાર મૂક્યો

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.