Friday, July 4, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી

Home Videos Entertainment

મનુ ભાકર-ડી ગુકેશ સહિત 4 અન્ય ખેલાડીઓને ખેલ રત્ન એવોર્ડ એનાયત,રાષ્ટ્રપતિ દ્રૌપદ મુર્મુના હસ્તે અપાયુ સન્માન

રમત મંત્રાલય દ્વારા વર્ષ 2024-25 માટે ખેલરત્ન,અજ્રુન એવોર્ડ અને દ્રોણાચાર્ય એવોર્ડની જાહેરીત કરી હતી.જે મુજબ આજે જ17 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Jan 17, 2025, 03:09 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હેડલાઈન :

  • કેન્દ્રીય રમત-મંત્રાલયે ખેલ એવોર્ડ વિનગરની કરી હતી જાહેરાત
  • ચાર ખેલાડીઓને રાષ્ટ્રપતિ ભવન ખાતે ખેલ રત્ન પુરસ્કાર એનાયત
  • 34 ખેડાલાડીઓને અર્જુન એવોર્ડ,તો પાંચ કોચને દ્રોણાચીર્ય એવોર્ડ
  • ભારતના ડબલ ઓલિમ્પિક ચંદ્રક વિજેતા મનુ ભાકરને ખેલ રત્ન
  • યુવા વિશ્વ ચેસ ચેમ્પિયન ડી ગુકેશને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન
  • રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે ખેલાડીઓને આ સમન્માન અપાયા

રમત મંત્રાલય દ્વારા વર્ષ 2024-25 માટે ખેલરત્ન,અજ્રુન એવોર્ડ અને દ્રોણાચાર્ય એવોર્ડની જાહેરીત કરી હતી.જે મુજબ આજે જ17 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.

President Droupadi Murmu confers Major Dhyan Chand Khel Ratna Award, 2024 on Ms. Manu Bhaker in recognition of her outstanding achievements in Shooting. Her achievements are:

• Bronze medal in Olympic Games (Women's 10m air pistol) held in Paris, France in 2024.

•… pic.twitter.com/Y4tCLWw5pI

— President of India (@rashtrapatibhvn) January 17, 2025

પેરિસ ઓલિમ્પિકમાં ભારત માટે બે મેડલ જીતનાર ભારતીય શૂટર મનુ ભાકર અને વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ વિજેતા ડી ગુકેશ સહિત ચાર ભારતીય ખેલાડીઓને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

https://twitter.com/rashtrapatibhvn/status/1880147786714477026

https://twitter.com/rashtrapatibhvn/status/1880147959561797822

પેરિસ ઓલિમ્પિકમાં ભારત માટે બે મેડલ જીતનાર ભારતીય શૂટર મનુ ભાકર અને વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ વિજેતા ડી ગુકેશ સહિત ચાર ભારતીય ખેલાડીઓને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં આ ખેલાડીઓને પુરસ્કારો આપ્યા.મનુ ભાકર,ડી ગુકેશ,પુરુષ હોકી ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહ અને પેરા એથ્લીટ પ્રવીણ કુમારને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ દરમિયાન રમતગમત મંત્રી મનસુખ માંડવિયા અને અન્ય કેન્દ્રીય મંત્રીઓ પણ ત્યાં હાજર હતા.

ભારતની સ્ટાર શૂટર મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિક 2024માં બે બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.તે એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા એથ્લેટ બની હતી.જ્યારે ગુકેશે ચેસમાં શ્રેષ્ઠતા દર્શાવી હતી.તેણે ગયા વર્ષે 12 ડિસેમ્બરે વર્લ્ડ ચેમ્પિયન બનીને ઈતિહાસ રચ્યો હતો.ડી.ગુકેશે ચીનના ડીંગ લિરેનને હરાવ્યો હતો.તેમણે માત્ર 18 વર્ષની ઉંમરે વર્લ્ડ ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું.આ પણ એક વર્લ્ડ રેકોર્ડ છે.હવે તેને ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.જ્યારે 5 કોચને દ્રોણાચાર્ય એવોર્ડ અપાયો હતો.

– આ ખેલાડીઓને ખેલ રત્ન એવોર્ડ

ડી ગુકેશ – ચેસ
હરમનપ્રીત સિંહ- હોકી
પ્રવીણ કુમાર- પેરા એથ્લેટિક્સ
મનુ ભાકર- શૂટિંગ

– આ ખેલાડીઓને અર્જુન એવોર્ડ

· જ્યોતિ યારાજી – એથ્લેટિક્સ
· અન્નુ રાની – એથ્લેટિક્સ
નીતુ – બોક્સિંગ
સ્વીટી – બોક્સિંગ
· વંતિકા અગ્રવાલ – ચેસ
સલીમા ટેટે – હોકી
અભિષેક – હોકી
સંજય – હોકી
જરમનપ્રીત સિંહ – હોકી
સુખજીત સિંહ – હોકી
રાકેશ કુમાર – પેરા-તીરંદાજી
· પ્રીતિ પાલ – પેરા એથ્લેટિક્સ
જીવનજી દીપ્તિ – પેરા એથ્લેટિક્સ
· અજીત સિંહ – પેરા એથ્લેટિક્સ
· સચિન સર્જેરાવ ખિલારી – પેરા એથ્લેટિક્સ
ધરમબીર – પેરા એથ્લેટિક્સ
· પ્રણવ સુરમા – પેરા એથ્લેટિક્સ
એચ હોકાટો સેમા – પેરા એથ્લેટિક્સ
· સિમરન જી – પેરા એથ્લેટિક્સ
નવદીપ – પેરા એથ્લેટિક્સ
· નિતેશ કુમાર – પેરા-બેડમિન્ટન
તુલાસીમાથી મુરુગેસન – પેરા-બેડમિન્ટન
નિત્ય શ્રી સુમતિ શિવન – પેરા-બેડમિન્ટન
મનીષા રામદાસ – પેરા-બેડમિન્ટન
કપિલ પરમાર – પેરા-જુડો
મોના અગ્રવાલ – પેરા-શૂટિંગ
રૂબીના ફ્રાન્સિસ – પેરા-શૂટિંગ
સ્વપ્નિલ સુરેશ કુસલે – શૂટિંગ
સરબજોત સિંહ – શૂટિંગ
અભય અભય સિંહ – સ્ક્વોશ
સાજન પ્રકાશ – તરણ
અમન – સ્વિમિંગ

ખેલ રત્ન ઉપરાંત,રમતગમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે અન્ય ખેલાડીઓને પણ અર્જુન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.તમને જણાવી દઈએ કે પેરા સ્વિમર મુરલીકાંત રાજારામ પેટકર,એથ્લીટ સુચા સિંહને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે અર્જુન એવોર્ડ લાઇફટાઇમ એચિવમેન્ટથી નવાજવામાં આવ્યા છે.આ ઉપરાંત,કોચિંગ માટે 5 કોચને દ્રોણાચાર્ય એવોર્ડથી નવાજવામાં આવ્યા છે.

Tags: Arjun AwardchessD.GUKESHDRAUPADI MURMUDroanecharya AwardHockeyKhel Ratna AwardManu BhakarOlympic GamesPRESIDENT OF INDIAShootingSLIDER
ShareTweetSendShare

Related News

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો
આંતરરાષ્ટ્રીય

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ
પર્યાવરણ

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા
આંતરરાષ્ટ્રીય

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

ભારતનું ભવિષ્ય-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દ્રશ્ટિકોણ : વ્યક્તિ નિર્માણ થકી સ્વસ્થ સમાજ અને રાષ્ટ્ર ઉત્કર્ષ
આંતરરાષ્ટ્રીય

ભારતનું ભવિષ્ય-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દ્રશ્ટિકોણ : વ્યક્તિ નિર્માણ થકી સ્વસ્થ સમાજ અને રાષ્ટ્ર ઉત્કર્ષ

ભારત ફક્ત ‘ઉભરતી મહાસત્તા’ જ નહીં’પુનર્જીવિત સભ્યતા,દેશનો ભવ્ય ભૂતકાળ અને ઉજ્જવળ ભવિષ્ય
આંતરરાષ્ટ્રીય

ભારત ફક્ત ‘ઉભરતી મહાસત્તા’ જ નહીં’પુનર્જીવિત સભ્યતા,દેશનો ભવ્ય ભૂતકાળ અને ઉજ્જવળ ભવિષ્ય

Latest News

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

ઘાના: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના’ એનાયત કરાયો

ઘાના સરકારનો ‘ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના’ થી સન્માનિત કરવા બદલ આભાર : PM મોદી

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.