Friday, June 20, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

ગુજરાત : અમદાવાદમાં 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પહેલા NCC કેડેટ્સે યોગનો અભ્યાસ કર્યો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વતન ગુજરાત આવશે

ગુજરાત : રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ સિરિઝ : 5 મેચની સિરિઝનો આજથી પ્રારંભ,પ્રથમ મુકાબલો લીડ્સ સ્ટેડિયમમાં

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિહારના સિવાનની મુલાકાતે ,કરોડોના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરાવ્યો

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી

Home Videos Business

સંસદના બજેટ સત્રનો પ્રથમ તબક્કો 31 જાન્યુઆરીથી શરૂ થઈ શકે,જાણો સત્ર કેટલો સમય ચાલશે?

સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહ્યું છે.આ સત્ર બે તબક્કામાં યોજાશે.31 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ બંને ગૃહોના સંયુક્ત સત્રને સંબોધિત કરશે.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Jan 18, 2025, 09:18 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હેડલાઈન :

  • સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થઈ શકે
  • કુલ બે તબક્કામાં યોજાઈ શકે સંસદનું બજેટ સત્ર
  • પ્રથમ તબક્કો 31 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી સુધી
  • બીજો તબક્કો 10 માર્ચથી 4 એપ્રિલ સુધી યોજાઈ શકે
  • 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સિતારમણ બજેટ રજૂ કરશે
  • નિર્મલા સિતારમણ 8 મી વખત બજેટ રજૂ કરશે

સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહ્યું છે.આ સત્ર બે તબક્કામાં યોજાશે.31 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ બંને ગૃહોના સંયુક્ત સત્રને સંબોધિત કરશે.

Budget session of Parliament to begin on January 31 with President's address

Read @ANI story | https://t.co/lEiVT8IEWH#Parliament #DroupadiMurmu #budget pic.twitter.com/exLV9LdgDc

— ANI Digital (@ani_digital) January 17, 2025

લોકસભા અને રાજ્યસભા સચિવાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર,સંસદનું વર્તમાન સત્ર બે તબક્કામાં યોજાશે.સંસદના બજેટ સત્રનો પહેલો ભાગ 31 જાન્યુઆરી,2025 ના રોજ શરૂ થશે અને 13 ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થશે.સત્રનો બીજો ભાગ 10 માર્ચ, 2025 ના રોજ શરૂ થશે અને 4 એપ્રિલ, 2025 ના રોજ સમાપ્ત થશે.

31જાન્યુઆરીએ સવારે 11 વાગ્યે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરશે.આ પછી આર્થિક સર્વે રજૂ કરવામાં આવશે.1લી ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ 8મી વખત બજેટ રજૂ કરશે તમને જણાવી દઈએ કે 18 મી લોકસભા ચૂંટણી અને મોદી સરકારના ત્રીજા કાર્યકાળ પછી આ પહેલું સામાન્ય બજેટ છે.આ પહેલા થયેલા શિયાળુ સત્રમાં ભારે હોબાળો થયો હતો.સંસદના શિયાળુ સત્રનો મોટાભાગનો સમય હંગામામાં ખોરવાઈ ગયો.

બજેટ સત્ર દરમિયાન દિલ્હી વિધાનસભાની ચૂંટણીને કારણે 5 ફેબ્રુઆરીએ સંસદની કાર્યવાહી યોજાશે નહીં.તે જ સમયે,રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા 3 ફેબ્રુઆરીથી શરૂ થશે.નોંધનીય છે કે રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર બંને ગૃહોમાં ચર્ચા થાય છે અને સાંસદો આ ચર્ચામાં ભાગ લે છે.વડાપ્રધાન આખરે બંને ગૃહોમાં પોતાનો જવાબ આપે છે.જે પછી સત્ર સમાપ્ત થાય છે.

Tags: budget 2025Budget SatraCongressDraupadiMurmuFinance MinisterLok SabhaNDANIRMALA SITARAMANParliamentPm ModiPRESIDENT OF INDIASLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

કુદરતી હોય કે માનવસર્જીત હોનારત હોય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકોનું અથાક સેવાકાર્ય
આંતરરાષ્ટ્રીય

કુદરતી હોય કે માનવસર્જીત હોનારત હોય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકોનું અથાક સેવાકાર્ય

કેન્દ્ર સરકારની વસ્તી ગણતરી 2027 ની જાહેરાત,પહાડોથી લઈ મેદાની પ્રદેશ સુધી બે તબક્કામાં થશે ગણતરી
જનરલ

કેન્દ્ર સરકારની વસ્તી ગણતરી 2027 ની જાહેરાત,પહાડોથી લઈ મેદાની પ્રદેશ સુધી બે તબક્કામાં થશે ગણતરી

 દેશનું ગ્રોથ એન્જિન બન્યુ ગુજરાત : વૈશ્વિક રોકાણકારોને આકર્ષવા ગ્લોબલ ગુજરાત વાઈબ્રન્ટ સમિટ સફળ રહી
જનરલ

 દેશનું ગ્રોથ એન્જિન બન્યુ ગુજરાત : વૈશ્વિક રોકાણકારોને આકર્ષવા ગ્લોબલ ગુજરાત વાઈબ્રન્ટ સમિટ સફળ રહી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્ય,વિચાર,વિસ્તાર અને વિકાસ પર વિસ્તૃત અહેવાલ
આંતરરાષ્ટ્રીય

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્ય,વિચાર,વિસ્તાર અને વિકાસ પર વિસ્તૃત અહેવાલ

જગન્નાથ રથયાત્રા :  અમદાવાદ રથયાત્રાનો ઈતિહાસ,પરંપરા અને આરોહ-અવરોહ અંગે વિસ્તૃત અહેવાલ
કલા અને સંસ્કૃતિ

જગન્નાથ રથયાત્રા : અમદાવાદ રથયાત્રાનો ઈતિહાસ,પરંપરા અને આરોહ-અવરોહ અંગે વિસ્તૃત અહેવાલ

Latest News

કુદરતી હોય કે માનવસર્જીત હોનારત હોય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકોનું અથાક સેવાકાર્ય

કુદરતી હોય કે માનવસર્જીત હોનારત હોય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકોનું અથાક સેવાકાર્ય

ગુજરાત : અમદાવાદમાં 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પહેલા NCC કેડેટ્સે યોગનો અભ્યાસ કર્યો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વતન ગુજરાત આવશે

ગુજરાત : રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ સિરિઝ : 5 મેચની સિરિઝનો આજથી પ્રારંભ,પ્રથમ મુકાબલો લીડ્સ સ્ટેડિયમમાં

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિહારના સિવાનની મુલાકાતે ,કરોડોના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરાવ્યો

ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં 160 તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ ,આહવામાં સૌથી વધુ 10 ઈંચ વરસાદ

ભારત સરકારે શરૂ કર્યું ‘ઓપરેશન સિંધુ’ : ઈરાનથી 110 ભારતીય વિદ્યાર્થીઓ દિલ્હી પહોંચ્યા

PM મોદી ક્રોએશિયાની મુલાકાત લેનારા દેશના પહેલા વડાપ્રધાન બન્યા

PM મોદી કેનેડાથી ક્રોએશિયા પહોંચ્યા, ક્રોએશિયામાં PM મોદીનું ભવ્ય સ્વાગત

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.