Tuesday, June 17, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

હથિયારોના વેપારી કેસમાં રોબર્ટ વાડ્રા આજે ED સમક્ષ હાજર થશે

જમ્મુ-કાશ્મીર : પહેલગામ આતંકવાદી હુમલા બાદ બંધ કરાયેલા ઘણા પર્યટન સ્થળો આજથી ફરી ખુલશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કેનેડામાં G7 સમિટના આઉટરીચ સત્રમાં હાજરી આપશે

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય વિજય રૂપાણીની આજે બપોર બાદ રાજકોટમાં પ્રાર્થના સભા યોજાશે

ગુજરાત : 18 થી 22 જૂન દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની આગાહી,માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી

Home જનરલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભુવનેશ્વરમાં ‘મેક ઇન ઓડિશા કોન્ક્લેવ 2025’નું ઉદ્ઘાટન કરશે,આ પરિષદ બે દિવસ ચાલશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઓડિશાની મુલાકાત લેશે.સવારે લગભગ 11 વાગ્યે તેઓ ભુવનેશ્વરના જનતા મેદાન ખાતે ઉત્કર્ષ ઓડિશા-મેક ઇન ઓડિશા કોન્ક્લેવ-2025નું ઉદ્ઘાટન કરશે.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Jan 28, 2025, 10:15 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હેડલાઈન :

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઓડિશાની મુલાકાતે જશે
  • ભુવનેશ્વરમાં PM મોદી કરશે બે દિવસીય પરિષદનું ઉદ્ઘાટન
  • ભુવનેશ્વરમાં ‘મેક ઇન ઓડિશા કોન્ક્લેવ 2025’નું ઉદ્ઘાટન કરશે
  • જનતા મેદાનમાં ઉત્કર્ષ ઓડિશા-મેક ઇન ઓડિશા કોન્ક્લેવ-2025
  • પરિષદમાં CEO અને નેતાઓની ગોળમેજી બેઠકો યોજાશે
  • આ પરિષદમાં B2B બેઠકો અને નીતિ ચર્ચાઓ યોજાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઓડિશાની મુલાકાત લેશે.સવારે લગભગ 11 વાગ્યે તેઓ ભુવનેશ્વરના જનતા મેદાન ખાતે ઉત્કર્ષ ઓડિશા-મેક ઇન ઓડિશા કોન્ક્લેવ-2025નું ઉદ્ઘાટન કરશે.

PM Shri @narendramodi’s public programmes on 28th January, 2025.

Catch them live⬇️
📺https://t.co/OaPd6HRrq3
📺https://t.co/vpP0MIos7C
📺https://t.co/lcXkSnOnsV
📺https://t.co/4XQ2GzrhRl pic.twitter.com/eCTlTz8CoK

— BJP (@BJP4India) January 27, 2025

સોમવારે જારી કરાયેલી એક અખબારી યાદીમાં ભારત સરકારના પ્રેસ એન્ડ ઇન્ફર્મેશન બ્યુરો દ્વારા વડાપ્રધાનની મુલાકાત અંગે માહિતી આપવામાં આવી હતી.ભારતીય જનતા પાર્ટીએ પણ પોતાના X હેન્ડલ પર પ્રધાનમંત્રી મોદીનો કાર્યક્રમ શેર કર્યો છે.

આ દરમિયાન, પ્રધાનમંત્રી મેક ઇન ઓડિશા પ્રદર્શનનું પણ ઉદ્ઘાટન કરશે. બે દિવસીય આ પરિષદ 29 જાન્યુઆરીના રોજ પૂર્ણ થશે. તે ઉદ્યોગના નેતાઓ, રોકાણકારો અને નીતિ નિર્માતાઓ માટે એક પ્લેટફોર્મ તરીકે સેવા આપશે.

– વૈશ્વિક રોકાણ સમિટનો ઉદ્દેશ્ય

પીઆઈબીના એક પ્રકાશન અનુસાર,વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભુવનેશ્વરમાં ઉત્કર્ષ ઓડિશા-મેક ઇન ઓડિશા કોન્ક્લેવ 2025નું ઉદ્ઘાટન કરશે.ઓડિશા સરકારના આ મુખ્ય વૈશ્વિક રોકાણ સમિટનો ઉદ્દેશ્ય રાજ્યને પૂર્વોદય વિઝનના કેન્દ્ર તરીકે તેમજ ભારતમાં એક મુખ્ય રોકાણ સ્થળ અને ઔદ્યોગિક કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાનો છે.

આ દરમિયાન વડાપ્રધાન મોદી મેક ઇન ઓડિશા પ્રદર્શનનું પણ ઉદ્ઘાટન કરશે.બે દિવસીય આ પરિષદ 29 જાન્યુઆરીના રોજ પૂર્ણ થશે.તે ઉદ્યોગના નેતાઓ,રોકાણકારો અને નીતિ નિર્માતાઓ માટે એક પ્લેટફોર્મ તરીકે સેવા આપશે.આ પરિષદમાં CEO અને નેતાઓની ગોળમેજી બેઠક,પ્રાદેશિક સત્રો,B2B બેઠકો અને નીતિ ચર્ચાઓ યોજાશે,જે વિશ્વભરના રોકાણકારો સાથે લક્ષિત જોડાણ સુનિશ્ચિત કરશે.

સૌજન્ય :હિન્દુસ્તાન સમાચાર

Tags: 'Make in Odisha Conclave 2025'bhubaneswarCEONarendra ModiODISHAPm ModiSLIDER
ShareTweetSendShare

Related News

 દેશનું ગ્રોથ એન્જિન બન્યુ ગુજરાત : વૈશ્વિક રોકાણકારોને આકર્ષવા ગ્લોબલ ગુજરાત વાઈબ્રન્ટ સમિટ સફળ રહી
જનરલ

 દેશનું ગ્રોથ એન્જિન બન્યુ ગુજરાત : વૈશ્વિક રોકાણકારોને આકર્ષવા ગ્લોબલ ગુજરાત વાઈબ્રન્ટ સમિટ સફળ રહી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્ય,વિચાર,વિસ્તાર અને વિકાસ પર વિસ્તૃત અહેવાલ
આંતરરાષ્ટ્રીય

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્ય,વિચાર,વિસ્તાર અને વિકાસ પર વિસ્તૃત અહેવાલ

જગન્નાથ રથયાત્રા :  અમદાવાદ રથયાત્રાનો ઈતિહાસ,પરંપરા અને આરોહ-અવરોહ અંગે વિસ્તૃત અહેવાલ
કલા અને સંસ્કૃતિ

જગન્નાથ રથયાત્રા : અમદાવાદ રથયાત્રાનો ઈતિહાસ,પરંપરા અને આરોહ-અવરોહ અંગે વિસ્તૃત અહેવાલ

ગુજરાતનું ગ્રોથ એન્જિન બન્યુ ગુજરાત : ” જળ સંચય અભિયાન ” ભાવિ પેઢીઓ માટે કાયમી જળ ભવિષ્યને સુનિશ્ચિત કરશે
જનરલ

ગુજરાતનું ગ્રોથ એન્જિન બન્યુ ગુજરાત : ” જળ સંચય અભિયાન ” ભાવિ પેઢીઓ માટે કાયમી જળ ભવિષ્યને સુનિશ્ચિત કરશે

‘ડિ-લિસ્ટિંગ’ ધાર્મિક ધર્માંતરણ રોકવા માટે એક અસરકારક હથિયાર બની શકે : અરવિંદજી નેતામ
જનરલ

‘ડિ-લિસ્ટિંગ’ ધાર્મિક ધર્માંતરણ રોકવા માટે એક અસરકારક હથિયાર બની શકે : અરવિંદજી નેતામ

Latest News

હથિયારોના વેપારી કેસમાં રોબર્ટ વાડ્રા આજે ED સમક્ષ હાજર થશે

જમ્મુ-કાશ્મીર : પહેલગામ આતંકવાદી હુમલા બાદ બંધ કરાયેલા ઘણા પર્યટન સ્થળો આજથી ફરી ખુલશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કેનેડામાં G7 સમિટના આઉટરીચ સત્રમાં હાજરી આપશે

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય વિજય રૂપાણીની આજે બપોર બાદ રાજકોટમાં પ્રાર્થના સભા યોજાશે

ગુજરાત : 18 થી 22 જૂન દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની આગાહી,માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

ઉત્તરાખંડ : દુ:ખદ હેલિકોપ્ટર અકસ્માત બાદ PM મોદીએ મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સાથે વાત કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાયપ્રસમાં સર્વોચ્ચ સન્માન એનાયત કરવામાં આવ્યું

PM મોદીએ સાયપ્રસના રાષ્ટ્રપતિ સાથે સંરક્ષણ અને વેપાર સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી

PM મોદી અને સાયપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલિડ્સ એક વ્યાપાર ગોળમેજી કાર્યક્રમમાં ભાગ લીધો

ગુજરાત: પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પરિવાર તેમના પાર્થિવ દેહ સાથે રાજકોટ પહોંચ્યો

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.