Monday, July 7, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

બ્રાઝિલમાં 17માં બ્રિક્સ સમિટ દરમિયાન PM નરેન્દ્ર મોદી મલેશિયાના PM અનવર ઇબ્રાહિમને મળ્યા

બ્રાઝિલ: વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકર ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીને મળ્યા

બ્રાઝિલમાં બ્રિક્સ સમિટ દરમિયાન PM મોદી અને ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનલ વચ્ચે દ્વિપક્ષીય મુલાકાત

બ્રાઝિલમાં 17માં બ્રિક્સ સમિટ દરમિયાન PM મોદીએ મલેશિયાના PM અનવર ઇબ્રાહિમ સાથે દ્વિપક્ષીય મુલાકાત કરી.

એન્ડરસન-તેંડુલકર ટેસ્ટ સિરિઝ : ભારતે ઇંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટમાં જીત મેળવી ,શ્રેણી 1-1થી બરાબ

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી

Home જનરલ

અયોધ્યા શ્રી રામ મંદિરની પહેલી ઈંટ મૂકનાર કામેશ્વર ચૌપાલનું નિધન,68 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ

રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ટ્રસ્ટી અને ભૂતપૂર્વ MLC સભ્ય કામેશ્વર ચૌપાલનું નિધન થયું છે.મળતી માહિતી મુજબ, કામેશ્વરનું મૃત્યુ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં થયું હતું.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Feb 7, 2025, 01:35 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હેડલાઈન :

  • અયોધ્યા શ્રી રામ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી કામેશ્વર ચૌપાલનું નિધન
  • બિમાર રહેલા કામેશ્વર ચૌપાલે 68 વર્ષની વયે લીધા અંતિમશ્વાસ
  • કામેશ્વરનું મૃત્યુ રાજધાની દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં થયું
  • વનવાસી કલ્યાણ કેન્દ્ર,રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં સક્રિય રહ્યા
  • વિશ્વ હિન્દુ પરિષદ,અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં પણ કાર્ય
  • અયોધ્યા શ્રી રામ મંદિર ચળવળમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી

રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ટ્રસ્ટી અને ભૂતપૂર્વ MLC સભ્ય કામેશ્વર ચૌપાલનું નિધન થયું છે.મળતી માહિતી મુજબ, કામેશ્વરનું મૃત્યુ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં થયું હતું. તેઓ છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા.

કામેશ્વર ચૌપાલે રામ મંદિરના નિર્માણ માટે પહેલી ઈંટ મૂકી હતી.રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પણ કામેશ્વર ચૌપાલને પ્રથમ કાર સેવકનો દરજ્જો આપ્યો હતો.1989 માં જ્યારે રામ મંદિર માટે પહેલી ‘રામ શિલા’ નાખવાની હતી,ત્યારે કામેશ્વર ચૌપાલને પસંદ કરવામાં આવ્યા કારણ કે તેઓ રામ મંદિર ચળવળમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા હતા.

વનવાસી કલ્યાણ કેન્દ્ર,રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ,વિશ્વ હિન્દુ પરિષદ,અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જેવા રાષ્ટ્રવાદી સંગઠનો સાથે સહયોગમાં સામાજિક કાર્યમાં અગ્રણી ભૂમિકા ભજવનાર ચૌપાલે નવી દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રામ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી કામેશ્વર ચૌપાલના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.તેમણે કહ્યું કે આજે આપણે એક સક્ષમ રાજકારણી અને સામાજિક કાર્યકર ગુમાવ્યા છે.કામેશ્વર ચૌપાલ કેટલાક દિવસોથી બીમાર હતા. કામેશ્વર ચૌહાણના નિધનથી શોકનું મોજું ફરી વળ્યું છે.

બિહાર રાજ્ય ભાજપે પણ બિહાર વિધાન પરિષદના ભૂતપૂર્વ સભ્ય કામેશ્વર ચૌપાલના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.ભાજપે તેના સત્તાવાર x હેન્ડલ પર પોસ્ટ કરીને શ્રદ્ધાંજલિ આપી. તેમાં કહેવામાં આવ્યું છે કે, રામ મંદિરની પહેલી ઈંટ મૂકનારા,ભૂતપૂર્વ વિધાનસભા પરિષદના સભ્ય,દલિત નેતા,શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટના કાયમી સભ્ય અને વિશ્વ હિન્દુ પરિષદના પ્રાંત પ્રમુખ કામેશ્વર ચૌપાલજીના નિધનના સમાચાર સમાજ માટે એક મોટું નુકસાન છે.તેમણે પોતાનું આખું જીવન ધાર્મિક અને સામાજિક કાર્યમાં સમર્પિત કર્યું અને તેઓ ભારત માતાના સાચા પુત્ર હતા.

– જીવનચરિત્ર
કામેશ્વર ચૌપાલનો જન્મ 24 એપ્રિલ, 1956 ના રોજ બિહારના તત્કાલીન સહરસા જિલ્લાના કમરાલ ગામમાં થયો હતો.તેમણે પોતાનું જીવન સામાજિક અને ધાર્મિક કાર્યમાં સમર્પિત કર્યું.
1991 માં, તેમણે વિશ્વ હિન્દુ પરિષદ છોડીને ભાજપના સભ્ય બન્યા.ચૌપાલે 1991માં ભારતીય જનતા પાર્ટીથી પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી.1991માં તેમણે રોસેરા લોકસભા મતવિસ્તારમાંથી ચૂંટણી લડી.1995 અને 2000 માં બાખરી વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટણી લડ્યા.જોકે તેમને ચૂંટણીમાં સફળતા મળી ન હતી.7 મે,202 ના રોજ,કામેશ્વર ચૌપાલે બિહાર વિધાન પરિષદનું સભ્યપદ લીધું.તેઓ 2014 સુધી વિધાન પરિષદના સભ્ય રહ્યા હતા.

સૌજન્ય : હિન્દુસ્તાન સમાચાર

Tags: #rssAyodhyaAyodhya Tempale TrustBJPCM Nitish KumarKameshwer ChoupalPassed AwayShree Ram TempleSLIDERVHP
ShareTweetSendShare

Related News

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક
આંતરરાષ્ટ્રીય

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો
આંતરરાષ્ટ્રીય

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ
પર્યાવરણ

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા
આંતરરાષ્ટ્રીય

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

ભારતનું ભવિષ્ય-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દ્રશ્ટિકોણ : વ્યક્તિ નિર્માણ થકી સ્વસ્થ સમાજ અને રાષ્ટ્ર ઉત્કર્ષ
આંતરરાષ્ટ્રીય

ભારતનું ભવિષ્ય-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દ્રશ્ટિકોણ : વ્યક્તિ નિર્માણ થકી સ્વસ્થ સમાજ અને રાષ્ટ્ર ઉત્કર્ષ

Latest News

બ્રાઝિલમાં 17માં બ્રિક્સ સમિટ દરમિયાન PM નરેન્દ્ર મોદી મલેશિયાના PM અનવર ઇબ્રાહિમને મળ્યા

બ્રાઝિલ: વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકર ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીને મળ્યા

બ્રાઝિલમાં બ્રિક્સ સમિટ દરમિયાન PM મોદી અને ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનલ વચ્ચે દ્વિપક્ષીય મુલાકાત

બ્રાઝિલમાં 17માં બ્રિક્સ સમિટ દરમિયાન PM મોદીએ મલેશિયાના PM અનવર ઇબ્રાહિમ સાથે દ્વિપક્ષીય મુલાકાત કરી.

એન્ડરસન-તેંડુલકર ટેસ્ટ સિરિઝ : ભારતે ઇંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટમાં જીત મેળવી ,શ્રેણી 1-1થી બરાબ

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.