Friday, July 4, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી

Home જનરલ

રાષ્ટ્રીય રાજધાની ધ્રુજી : દિલ્હી-NCR માં ભૂકંપના આંચકા,વડાપ્રધાન મોદીએ ધીરજ સાથે સતર્કતા રાખવા કરી અપીલ

સોમવારે સવારે દિલ્હી-NCR માં ઘણા ભાગોમાં 4.0 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો.રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા અનુસાર આજે વહેલીસવારે 05:36 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Feb 17, 2025, 09:51 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હેડલાઈન :

  • ભૂકંપના આંચકાથી ધણધણી ઉઠી રાષ્ટ્રીય રાજધાની
  • દિલ્હી-NCR માં ભૂકંપના આંચકા અનુભવાયા હતા
  • વહેલી સવારે 05:36 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા
  • ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.0 ની નોંધાઈ હતી
  • ભૂકંપનું કેન્દ્ર બિંદુ રાજધાની દિલ્હીનું ધૌલા કુઆન હતુ
  • PM મોદીની ટ્વિટ કરી લોકોની સતર્કતા-ધૈર્ય રાખવા અપીલ
  • બિહારના સિવાનમાં પણ ભૂકંપના આંચકા આનુભવાયા

સોમવારે સવારે દિલ્હી-NCR માં ઘણા ભાગોમાં 4.0 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો.રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા અનુસાર આજે વહેલીસવારે 05:36 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.સદ નસીબે હજુ સુધી કોઈ નુકસાનના સમાચાર નથી.

आज नई दिल्ली में 05:36:55 IST पर रिक्टर पैमाने पर 4.0 की तीव्रता वाला भूकंप आया: राष्ट्रीय भूकंप विज्ञान केंद्र pic.twitter.com/1WEr10c2sN

— ANI_HindiNews (@AHindinews) February 17, 2025

આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર લખ્યું,કે’દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા. દરેકને શાંત રહેવા અને સલામતીની સાવચેતીઓનું પાલન કરવા વિનંતી કરવામાં આવે છે.

Tremors were felt in Delhi and nearby areas. Urging everyone to stay calm and follow safety precautions, staying alert for possible aftershocks. Authorities are keeping a close watch on the situation.

— Narendra Modi (@narendramodi) February 17, 2025

શક્ય આંચકાઓ પ્રત્યે સતર્ક રહેવાની જરૂર છે.અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.તમને જણાવી દઈએ કે દિલ્હી એનસીઆર સહિત હરિયાણાના ઘણા વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.તેનું કેન્દ્ર રાજધાની દિલ્હીનું ધૌલા કુઆન હતું,જે જમીનની સપાટીથી 5 કિલોમીટર નીચે હતું.
સ્થાનિક લોકોએ પણ ભૂકંપના ઝટકા અનુભવ્યા હતા.ગાઝિયાબાદના એક રહેવાસીએ કહ્યું,”ભૂકંપના ખૂબ જ જોરદાર આંચકા અનુભવાયા.આ આંચકા થોડા સમય માટે હતાપણ ખૂબ જ જોરદાર હતા.અન્ય એક રહેવાસીએ કહ્યું,”ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા.મેં પહેલાં ક્યારેય આવું કંઈ અનુભવ્યું નથી.આખી ઇમારત ધ્રુજી રહી હતી.કેટલાક દુકાનદારનું કહેવુ હતુ કે”બધું ધ્રુજી રહ્યું હતું ખૂબ જ જોરથી અવાજ આવી રહ્યો હતો.ગ્રાહકો ચીસો પાડવા લાગ્યા.

आज सुबह 08:02 बजे बिहार के सिवान में रिक्टर स्केल पर 4.0 तीव्रता का भूकंप आया।

(सोर्स- राष्ट्रीय भूकंप विज्ञान केंद्र) pic.twitter.com/dKE9N7i17d

— ANI_HindiNews (@AHindinews) February 17, 2025

ન માત્ર દિલ્હી- NCR માં પણ ત્યારબાદ આજે સવારે 08:02 વાગ્યે બિહારના સિવાનમાં પણ ભૂકંપના આંચકા આનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર તેની 4.0 ની તીવ્રતા નોંધાઈ હતી.

સૌજન્ય : હિન્દુસ્તાન સમાચાર

Tags: Delhi NCREarthquakeEarthquake In BiharEarthquake In DelhiNarendra ModiPm ModiRichter ScaleSivan
ShareTweetSendShare

Related News

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક
આંતરરાષ્ટ્રીય

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ
પર્યાવરણ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

ભારતનું ભવિષ્ય-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દ્રશ્ટિકોણ : વ્યક્તિ નિર્માણ થકી સ્વસ્થ સમાજ અને રાષ્ટ્ર ઉત્કર્ષ
આંતરરાષ્ટ્રીય

ભારતનું ભવિષ્ય-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દ્રશ્ટિકોણ : વ્યક્તિ નિર્માણ થકી સ્વસ્થ સમાજ અને રાષ્ટ્ર ઉત્કર્ષ

Latest News

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

ઘાના: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના’ એનાયત કરાયો

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies