Friday, July 4, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી

Home જનરલ

“વિકસિત મધ્યપ્રદેશથી વિકસિત ભારત”તરફની સફરમાં આજનો કાર્યક્રમ ખૂબ જ મહત્વપૂર્ણ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'ઇન્વેસ્ટ મધ્યપ્રદેશ -ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2025' દરમિયાન મધ્યપ્રદેશની 18 નવી નીતિઓનું ઉદ્ઘાટન કર્યું.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Feb 24, 2025, 02:10 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હેડલાઈન :

  • મધ્યપ્રદેશના ભોપાલ ખાતે ‘ઇન્વેસ્ટ મધ્યપ્રદેશ -ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2025’નું આયોજન
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ઇન્વેસ્ટ મધ્યપ્રદેશ -ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2025’માં ભાગ લીધો
  • પ્રધાન નરેન્દ્ર મોદીએ ભોપાલ ખાતે ‘ઇન્વેસ્ટ મધ્યપ્રદેશ-ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટનું ઉદ્ઘાટન કર્યુ
  • ભોપાલમાં ‘ઇન્વેસ્ટ મધ્યપ્રદેશ-ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2025’માં વડાપ્રધાન મોદીનું સંબોધન
  • વિકસિત મધ્યપ્રદેશથી વિકસિત ભારત સુધીની સફરમાં આજનો કાર્યક્રમ મહત્વપૂર્ણ : PM મોદી
  • ભવ્ય કઆયોજન કરવા બદલ CM મોહન યાદવજી અને તેમની સમગ્ર ટીમને અભિનંદન : PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ઇન્વેસ્ટ મધ્યપ્રદેશ -ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2025’ દરમિયાન મધ્યપ્રદેશની 18 નવી નીતિઓનું ઉદ્ઘાટન કર્યું.

#WATCH भोपाल (मध्य प्रदेश): प्रधानमंत्री नरेंद्र मोदी ने 'इन्वेस्ट मध्य प्रदेश – ग्लोबल इन्वेस्टर्स समिट 2025' के दौरान मध्य प्रदेश की 18 नई नीतियों का उद्घाटन किया।

(सोर्स: ANI/डीडी न्यूज) https://t.co/SvNsUaMDGe pic.twitter.com/ysyhPmjNKM

— ANI_HindiNews (@AHindinews) February 24, 2025

#WATCH भोपाल (मध्य प्रदेश): 'इन्वेस्ट मध्य प्रदेश – ग्लोबल इन्वेस्टर्स समिट 2025' में प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा," विकसित मध्य प्रदेश से विकसित भारत की यात्रा में आज का ये कार्यक्रम बहुत ही अहम है। इस भव्य आयोजन के लिए मैं मोहन यादव जी और उनकी पूरी टीम को बहुत-बहुत बधाई… pic.twitter.com/wRKhyHegpE

— ANI_HindiNews (@AHindinews) February 24, 2025

‘ઇન્વેસ્ટ મધ્યપ્રદેશ -ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2025’માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું,”વિકસિત મધ્યપ્રદેશથી વિકસિત ભારત તરફની સફરમાં આજનો કાર્યક્રમ ખૂબ જ મહત્વપૂર્ણ છે.હું મુખ્યમંત્રી મોહન યાદવજી અને તેમની સમગ્ર ટીમને આ ભવ્ય કાર્યક્રમ માટે અભિનંદન આપું છું.”

#WATCH भोपाल (मध्य प्रदेश): 'इन्वेस्ट मध्य प्रदेश – ग्लोबल इन्वेस्टर्स समिट 2025' में प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा," आज मुझे यहां आने में विलंब हुआ, इसके लिए मैं आप सबसे क्षमा चाहता हूं। विलंब इसलिए हुआ क्योंकि कल जब मैं यहां पहुंचा तो एक बात ध्यान में आई कि आज 10वीं और… pic.twitter.com/f9MSuRTTXt

— ANI_HindiNews (@AHindinews) February 24, 2025

‘ઇન્વેસ્ટ મધ્યપ્રદેશ -ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2025’માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું,”આજે મને અહીં આવવામાં મોડું થયું છે,આ માટે હું તમારા બધાની માફી માંગુ છું.વિલંબ એટલા માટે થયો કારણ કે ગઈકાલે જ્યારે હું અહીં પહોંચ્યો ત્યારે મારા મનમાં એક વાત આવી કે આજે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા છે.તેનો સમય અને રાજભવનથી નીકળવાનો મારો સમય સમાન હતો.તેના કારણે એવી શક્યતા હતી કે જો સુરક્ષા કારણોસર રસ્તાઓ બંધ હોય,તો બાળકોને પરીક્ષા આપવા જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે.આ મુશ્કેલી ન થવી જોઈએ,બાળકો સમયસર તેમના પરીક્ષા કેન્દ્ર પર પહોંચવા જોઈએ.આ કારણે મને નીકળવામાં 10-20 મિનિટ મોડું થયું.હું આ માટે તમારી માફી માંગુ છું.”

#WATCH भोपाल (मध्य प्रदेश): 'इन्वेस्ट मध्य प्रदेश – ग्लोबल इन्वेस्टर्स समिट 2025' में प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा,"कुछ दिन पहले ही वर्ल्ड बैंक ने कहा है कि भारत आने वाले सालों में ऐसे ही दुनिया की सबसे तेजी से बढ़ती अर्थव्यवस्था बना रहेगा…विश्व का भविष्य भारत में है.." pic.twitter.com/rDijS6rdQY

— ANI_HindiNews (@AHindinews) February 24, 2025

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું,”થોડા દિવસો પહેલા જ,વિશ્વ બેંકે કહ્યું છે કે ભારત આગામી વર્ષોમાં વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બનશે.એટલે વિશ્વનું ભવિષ્ય ભારતમાં છે.

भोपाल (मध्य प्रदेश): 'इन्वेस्ट मध्य प्रदेश – ग्लोबल इन्वेस्टर्स समिट 2025' में प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा," कुछ ही दिन पहले जलवायु परिवर्तन पर UN की एक संस्था ने भारत को सौर ऊर्जा की सुपरपॉवर कहा था। इस संस्था ने ये भी कहा कि जहां कई देश सिर्फ बातें करते हैं, वहीं भारत… https://t.co/Zl3HTuZRVT pic.twitter.com/mH1c1Ywbfs

— ANI_HindiNews (@AHindinews) February 24, 2025

#WATCH भोपाल (मध्य प्रदेश): 'इन्वेस्ट मध्य प्रदेश – ग्लोबल इन्वेस्टर्स समिट 2025' में प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा," मध्य प्रदेश जनसंख्या के हिसाब से भारत का 5वां सबसे बड़ा राज्य है। मध्य प्रदेश कृषि के मामले में भारत के टॉप के राज्यों में है। खनिज पदार्थ के हिसाब से भी मध्य… pic.twitter.com/cavNtv2vF8

— ANI_HindiNews (@AHindinews) February 24, 2025

“વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું,”થોડા દિવસો પહેલા જ,જળવાયુ પરિવર્તન પર સંયુક્ત રાષ્ટ્રની એક સંસ્થાએ ભારતને સૌર ઉર્જા મહાસત્તા ગણાવ્યું હતું.આ સંસ્થાએ એમ પણ કહ્યું હતું કે જ્યારે ઘણા દેશો ફક્ત વાતો કરે છે,ત્યારે ભારત પરિણામો બતાવે છે.”PM મોદીએ કહ્યું “વસ્તીની દ્રષ્ટિએ મધ્યપ્રદેશ ભારતનું 5મું સૌથી મોટું રાજ્ય છે.મધ્યપ્રદેશ કૃષિની દ્રષ્ટિએ ભારતના ટોચના રાજ્યોમાંનો એક છે.ખનિજોની દ્રષ્ટિએ પણ મધ્યપ્રદેશ દેશના ટોચના 5 રાજ્યોમાંનો એક છે.મધ્યપ્રદેશને જીવનદાતા માતા નર્મદાનું પણ આશીર્વાદ છે.મધ્યપ્રદેશ પાસે દરેક શક્યતા છે, દરેક શક્યતા જે આ રાજ્યને GDPની દ્રષ્ટિએ દેશના ટોચના 5 રાજ્યોમાં લાવી શકે છે.”

#WATCH भोपाल (मध्य प्रदेश): 'इन्वेस्ट मध्य प्रदेश – ग्लोबल इन्वेस्टर्स समिट 2025' में प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा," बीते 2 दशकों में मध्य प्रदेश ने परिवर्तन का नया दौर देखा है। एक समय था जब यहां बिजली और पानी की बहुत सारी दिक्कतें थीं। कानून-व्यवस्था की स्थिति तो और भी खराब… pic.twitter.com/OrEgvW9pR4

— ANI_HindiNews (@AHindinews) February 24, 2025

PM નરેન્દ્ર મોદીએ કહ્યું,”છેલ્લા બે દાયકામાં મધ્યપ્રદેશે પરિવર્તનનો એક નવો યુગ જોયો છે.એક સમય હતો જ્યારે અહીં વીજળી અને પાણીની ઘણી સમસ્યાઓ હતી.કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ ખરાબ હતી.આવી સ્થિતિમાં અહીં ઉદ્યોગ વિકસાવવાનું ખૂબ મુશ્કેલ હતું.છેલ્લા બે દાયકામાં મધ્યપ્રદેશના લોકોના સમર્થનથી, અહીંની ભાજપ સરકારે શાસન પર ધ્યાન કેન્દ્રિત કર્યું.બે દાયકા પહેલા સુધી લોકો મધ્યપ્રદેશમાં રોકાણ કરવાથી ડરતા હતા.આજે મધ્યપ્રદેશ રોકાણ માટે દેશના ટોચના રાજ્યોમાંનું એક બની ગયું છે.”

Tags: BHOPALBJPDeveloped IndiaDeveloped Madhya PradeshDr.Mohan YadavECONOMYGOVERMENT OF MADHYAA PRADESHInvest Madhya Pradesh-Global Investors Summit 2025Madhya PradeshMadhya Pradesh CMNarendra ModiPm ModiSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક
આંતરરાષ્ટ્રીય

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો
આંતરરાષ્ટ્રીય

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ
પર્યાવરણ

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા
આંતરરાષ્ટ્રીય

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

ભારતનું ભવિષ્ય-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દ્રશ્ટિકોણ : વ્યક્તિ નિર્માણ થકી સ્વસ્થ સમાજ અને રાષ્ટ્ર ઉત્કર્ષ
આંતરરાષ્ટ્રીય

ભારતનું ભવિષ્ય-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દ્રશ્ટિકોણ : વ્યક્તિ નિર્માણ થકી સ્વસ્થ સમાજ અને રાષ્ટ્ર ઉત્કર્ષ

Latest News

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

ઘાના: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના’ એનાયત કરાયો

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.