હેડલાઈન :
- વડાપ્રધાન નેરેન્દ્ર મોદી આજથી બે દિવસ માટે ગુજરાત પ્રવાસે
- PM મોદી સુરતથી દાદરા અને નગર હવેલીના સેલવાસ પહોંચ્યા
- સેલવાસ ખાતે PM નરેન્દ્ર મોદીએ ‘નમો’ હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યુ
- PM નરેન્દ્ર મોદીએ ‘નમો’ હોસ્પિટલના પહેલા તબક્કાનું ઉદ્ઘાટન કર્યું
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ દક્ષિણ ગુજરાતનો પ્રવાસ કરશે
- PM મોદીએ સેલવાસથી વિકાસ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન-શિલાન્યાસ કર્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 7 માર્ચ અને કાલે 8 માર્ચ એમ બે દિવસ માચે ગુજરાતના પ્રવાસે છે.આ પહેલા વડપ્રધાન મોદી 2 અને 3 માર્ચના રોજ ગુજરાતના સૌરાષ્ટ્રની મુલાકાતે આવ્યા હતા.તો આ વખતે વડાપ્રધાન મોદી દક્ષિણ ગુજરતના પ્રવાસે આવ્યા છે.
આજે બપોર બાદ તેઓ સુરત એરપોર્ટ પહોંચ્યા જ્યાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીવ સહિતના નેતાઓએ તેમનું સ્વાગત કર્યુ હતુ.
#WATCH दादरा और नगर हवेली: प्रधानमंत्री नरेंद्र मोदी ने सिलवासा में विभिन्न विकास परियोजनाओं का उद्घाटन और शिलान्यास किया।
(सोर्स: ANI/DD) pic.twitter.com/VislSGfU7X
— ANI_HindiNews (@AHindinews) March 7, 2025
#WATCH दादरा और नगर हवेली: प्रधानमंत्री नरेंद्र मोदी ने सिलवासा में सरकारी विभागों और संगठनों में नवनियुक्त लोगों को नियुक्ति पत्र प्रदान किए।
(सोर्स: ANI/DD) pic.twitter.com/eO0plWJhmk
— ANI_HindiNews (@AHindinews) March 7, 2025
સુરતથી તેઓ હેલિકોપ્ટર થકી દાદરા અને નગર હવેલી જવા નિકળ્યા હતા.જ્યાં સેલવાસ ખાતે સિલ્વાસામાં લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતુ. તો વડાપ્રધાન મોદીએ પણ ખુલ્લી જીપમાં સૌનુ અભિવાદન ઝીલ્યુ હતુ.આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘નમો’ હોસ્પિટલના પહેલા તબક્કાનું ઉદ્ઘાટન કર્યું.તેઓએ સેલવાસ ખાતેથી કેન્દ્ર શાસિત પ્રદેશ માટે 2,580 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યા હતા..દાદરા અને નગર હવેલી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સિલ્વાસામાં સરકારી વિભાગો અને સંગઠનોમાં નવા નિયુક્ત વ્યક્તિઓને નિમણૂક પત્રો અર્પણ કર્યા.
#WATCH सिलवासा, दादरा और नगर हवेली: प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, "आज हमारा सिलवासा, ये प्रदेश एक आधुनिक पहचान के साथ उभर रहा है। सिलवासा एक ऐसा शहर बन चुका है जहां हर जगह के लोग रह रहे हैं। यहां का कॉस्मोपॉलिटन मिजाज बताता है कि दादरा और नगर हवेली में कितनी तेजी से नए अवसरों… pic.twitter.com/8AkREW9q4W
— ANI_HindiNews (@AHindinews) March 7, 2025
દાદરા અને નગર હવેલીના સેલાવાસ ખાતે સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “આજે આપણો સેલવાસ પ્રદેશ એક આધુનિક ઓળખ સાથે ઉભરી રહ્યો છે.સેલવાસ એક એવું શહેર બની ગયું છે જ્યાં બધી જગ્યાઓના લોકો રહે છે.અહીંનો કોસ્મોપોલિટન મૂડ દર્શાવે છે કે દાદરા અને નગર હવેલીમાં કેટલી ઝડપથી નવી તકોનો વિકાસ થયો છે.”
#WATCH सिलवासा, दादरा और नगर हवेली: प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, "इसी विकास अभियान के तहत आज यहां अनेक परियोजनाओं का शिलान्यास और लोकार्पण किया गया है…इंफ्रास्ट्रक्चर, कनेक्टिविटी, हेल्थकेयर, शिक्षा और टूरिज्म यानी हर क्षेत्र से जुड़े ढेर सारे प्रोजेक्ट इस क्षेत्र के विकास… pic.twitter.com/FcFNv3OJvi
— ANI_HindiNews (@AHindinews) March 7, 2025
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું,”આ વિકાસ અભિયાન હેઠળ,આજે અહીં ઘણા પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.માળખાગત સુવિધા,કનેક્ટિવિટી,આરોગ્યસંભાળ,શિક્ષણ અને પર્યટન સહિત દરેક ક્ષેત્રને લગતા ઘણા પ્રોજેક્ટ્સ આ ક્ષેત્રના વિકાસને વધુ વેગ આપશે,અહીં નવી તકોનું સર્જન થશે તેમમ પણ તેમણે કહ્યુ હતુ.”
#WATCH सिलवासा, दादरा और नगर हवेली: प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, "दादरा और नगर हवेली, दमन और दीव हमारे लिए केवल एक केंद्र शासित प्रदेश नहीं हैं, ये प्रदेश हमारा गर्व है, हमारी विरासत भी है इसलिए हम इस प्रदेश को एक ऐसा मॉडल स्टेट बना रहे हैं, जो अपने समग्र विकास के लिए जाना… pic.twitter.com/PvDXyqCcHn
— ANI_HindiNews (@AHindinews) March 7, 2025
વડાપ્રધાન મોદીએ કહ્યું,”દાદરા અને નગર હવેલી,દમણ અને દીવ અમારા માટે ફક્ત એક કેન્દ્રશાસિત પ્રદેશ નથી,આ રાજ્ય આપણું ગૌરવ છે,તે આપણો વારસો પણ છે,તેથી જ અમે આ રાજ્યને એક મોડેલ રાજ્ય બનાવી રહ્યા છીએ,જે તેના સર્વાંગી વિકાસ માટે જાણીતું છે.”
#WATCH सिलवासा, दादरा और नगर हवेली: प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, "वन नेशन-वन राशन कार्ड से हर व्यक्ति को भोजन की गारंटी मिली है, जल जीवन मिशन से हर परिवार तक पीने का साफ पानी पहुंच रहा है, भारतनेट से डिजिटल कनेक्टिविटी मजबूत हुई है, पीएम जनधन ने हर परिवार को बैंकिंग सेवाओं… pic.twitter.com/DFFnhdtxgj
— ANI_HindiNews (@AHindinews) March 7, 2025
વડાપ્રધાન મોદીએ કહ્યું,”એક રાષ્ટ્ર-એક રેશન કાર્ડથી દરેક વ્યક્તિને ભોજનની ગેરંટી મળી છે,જળ જીવન મિશન દ્વારા દરેક પરિવાર સુધી સ્વચ્છ પીવાનું પાણી પહોંચી રહ્યું છે,ભારતનેટ દ્વારા ડિજિટલ કનેક્ટિવિટી મજબૂત થઈ છે,પીએમ જનધન દ્વારા દરેક પરિવારને બેંકિંગ સેવાઓ સાથે જોડવામાં આવ્યો છે,દરેક લાભાર્થીને પીએમ જીવન જ્યોતિ વીમા અને પીએમ સુરક્ષા વીમા યોજનાનો લાભ મળી રહ્યો છે.આ યોજનાઓની સફળતાએ અહીંના લોકોમાં આત્મવિશ્વાસ ભરી દીધો છે.સરકારની યોજનાઓને કારણે તેમના જીવનમાં આવેલા સકારાત્મક પરિવર્તનની વ્યાપક અસરો જોવા મળી રહી છે.”
#WATCH दादरा और नगर हवेली: प्रधानमंत्री नरेंद्र मोदी ने सिलवासा में रोड शो किया। pic.twitter.com/HOr6Uyz130
— ANI_HindiNews (@AHindinews) March 7, 2025
બાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાદરા અને નગર હવેલીના સેલવાસમા રોડ શો કર્યો હતો.જેમાં લોકોએ તેમનું સ્વાગત સાથે અભિવાદન કર્યુ હતુ..રોડ શો દરમિયાન રોડ પર સ્થાનિક કલા અને સંસ્કુતિ દર્શાવતા નૃત્ય પણ બાળાઓએ રજૂ કર્યા હતા.તો નાના ભૂલકાઓએ વડાપ્રધાનના રોડ શો વખતે ‘જય શ્રી રામ’ના નારા લગાવ્યા હતા.