Friday, May 9, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

નાગરિકો પર આતંકવાદી હુમલાઓનો વિરોધ કરીએ છીએ: સંયુક્ત રાષ્ટ્રએ આતંકવાદ પર પાકિસ્તાનને ઘેર્યું

અમેરિકાએ પાકિસ્તાન પર આતંકવાદી જૂથોને સમર્થન આપવાનો આરોપ લગાવ્યો

ભારત-પાકિસ્તાનને હથિયારો મૂકવાનું કહી શકીએ નહીં,અમેરિકાને આમાં કોઈ લેવાદેવા નથી : જે.ડી વાન્સ

દિલ્હીના ઐતિહાસિક સ્મારકોની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી, પોલીસ બંદોબસ્ત વધાર્યો

જમ્મુ-કાશ્મીર : રિયાસીમાં ચિનાબ નદી પર બનેલા સલાલ ડેમના અનેક દરવાજા ખોલવામાં આવ્યા

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી

Home આંતરરાષ્ટ્રીય

માત્ર ભારતમાં જ નહી પણ વિશ્વના અનેક દેશોમાં ઉજવવામાં આવે છે રંગોનું પર્વ હોળી

હોળીનો તહેવાર ફક્ત ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના ઘણા દેશોમાં પણ ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. જ્યાં લોકો સીમાઓના તફાવત ભૂલીને ઉજવણી કરે છે.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Mar 15, 2025, 04:02 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હેડલાઈન :

  • ધાર્મિક મહત્વ ઉપરાંત હોળીનો તહેવાર સાંસ્કૃતિક વારસો
  • સામાજિક એકતાને પણ પ્રોત્સાહન આપતુ પર્વ એટલે હોળી
  • ફક્ત ભારતમાં જ નહી વિશ્વના અનેક દેશમાં ઉજવાય છે હોળી
  • લોકો સીમાઓના તફાવત ભૂલીને કરે છે હોળીની ઉજવણી
  • આપણા પડોશી દેશ નેપાળમાં હોળીનો તહેવારની ઉજવણી
  • આફ્રિકન ખંડના ટાપુ દેશ મોરેશિયસમાં પણ હોળીનો રંગ
  • મુસ્લિમ દેશ હોવા છતા બાંગ્લાદેશના હોળીની થતી ઉજવણી
  • પાકિસ્તાનમાં હિન્દુ અને શીખ સમુદાયના લોકો ઉજવે છે હોળી

હોળીનો તહેવાર ફક્ત ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના ઘણા દેશોમાં પણ ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. જ્યાં લોકો સીમાઓના તફાવત ભૂલીને ઉજવણી કરે છે.ધાર્મિક મહત્વ ઉપરાંત હોળીનો તહેવાર સાંસ્કૃતિક વારસો અને સામાજિક એકતાને પણ પ્રોત્સાહન આપે છે.એવા કયા દેશો છે જ્યાં લોકો ખુલ્લા દિલે હોળીનો તહેવાર ઉજવે છે.

– નેપાળમાં ‘ફાગુ પૂર્ણિમા’

ભારતના પડોશી દેશ નેપાળમાં પણ હોળીનો તહેવાર ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. ત્યાં તેને ‘ફાગુ’ અથવા “ફાગુ પૂર્ણિમા” તરીકે ઓળખવામાં આવે છે. ત્યાં, હોલિકા દહનના બીજા દિવસે રંગોથી હોળી રમાય છે. નેપાળમાં, હિન્દુ અને બૌદ્ધ સમુદાયના લોકો સાથે મળીને હોળી ઉજવે છે.

– મોરેશિયસમાં ‘ફગવા’

આફ્રિકન ખંડના ટાપુ દેશ મોરેશિયસમાં પણ હોળીના રંગો જોવા મળે છે. પીએમ મોદી તાજેતરમાં મોરેશિયસની મુલાકાતે ગયા હતા. જ્યાં તેમણે હિન્દુત્વનો સંદેશ આપ્યો. મોરેશિયસમાં હોળીને ફાગવા તરીકે પણ ઓળખવામાં આવે છે, જ્યાં લોકો તેને ધાર્મિક વિધિઓ સાથે રંગોથી ઉજવે છે. ભારતથી આટલા દૂર પણ, ત્યાં સામાજિક સૌહાર્દના રંગો જોઈ શકાય છે.

– બાંગ્લાદેશમાં ‘ડોલ જાત્રા’

ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં હિન્દુઓ લઘુમતી છે, તેમ છતાં ત્યાં હોળીનો તહેવાર સારી રીતે ઉજવવામાં આવે છે. તેને ત્યાં ડોલ જાત્રા અથવા વસંત ઉત્સવ તરીકે ઓળખવામાં આવે છે. આ તહેવાર મુખ્યત્વે હિન્દુ લોકો દ્વારા ઉજવવામાં આવે છે, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણની પણ રંગોની સાથે પૂજા કરવામાં આવે છે. બાંગ્લાદેશના ઘણા વિસ્તારોમાં ધાર્મિક અને સાંસ્કૃતિક એકતાનો આ તહેવાર ઉત્સાહથી ઉજવવામાં આવે છે.

– પાકિસ્તાનમાં રંગોનો તહેવાર ઉજવાય
ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં હિન્દુ અને શીખ સમુદાયના લોકો હોળીનો તહેવાર ઉજવે છે. ત્યાં તે મૂળભૂત રીતે બે દિવસ ચાલે છે. જ્યાં પહેલા દિવસે હોળીકા દહન થાય છે અને બીજા દિવસે રંગોથી હોળી રમાય છે. લોકો એકબીજાને અબીલ-ગુલાલ લગાવીને હોળીની શુભેચ્છા પાઠવે છે.

– ફીજીમાં હોળીની ઉજવણી

ફીજીમાં પણ હોળીનો તહેવાર ઉત્સાહ અને ઉમંગથી ઉજવવામાં આવે છે, આ દિવસે ત્યાંના લોકો હોળીના ખાસ ભજન અને કીર્તન ગાય છે અને રંગોથી હોળી રમે છે. ઘણી જગ્યાએ હોળીના તહેવારો અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. ત્રિનિદાદ અને ટોબેગોમાં પણ ભારતીય મૂળના લોકો ખૂબ જ ઉત્સાહથી હોળી ઉજવે છે. તેને ત્યાં ફાગવાહ કહેવામાં આવે છે, જ્યાં લોકો એકબીજા પર અબીલ-ગુલાલ લગાવીને, સ્વાદિષ્ટ વાનગીઓ ખાઈને અને ગીતો ગાઈને ઉજવણી કરે છે.

Tags: BangladeshCelebratedCultural HeritageFestival Of ColorsHappy HoliHoliHoli CelebrationsHoli CelibretionHoli FestivalHoli In NepalHoli In PakistanINDIAMany CountriesMauritiusNepalReligiousSLIDERTOP NEWSWorld
ShareTweetSendShare

Related News

પાકિસ્તાની યુવકે જ ખોલી પોલ,કહ્યું ઘરમાં ઘૂસીને માર્યા,આપણે રોકી ન શક્યા,તો સ્થાનિક ચેનલોના પ્રોપગેન્ડાને પણ ખુલ્લો પાડ્યો
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાની યુવકે જ ખોલી પોલ,કહ્યું ઘરમાં ઘૂસીને માર્યા,આપણે રોકી ન શક્યા,તો સ્થાનિક ચેનલોના પ્રોપગેન્ડાને પણ ખુલ્લો પાડ્યો

ભારતીય સેનાનું ઓપરેશન સિંદૂર યથાવત : ડ્રોન હુમલા થકી પાકિસ્તાનની હવાઈ સંરક્ષણ સિસ્ટમ નિષ્ક્રિય કરી
આંતરરાષ્ટ્રીય

ભારતીય સેનાનું ઓપરેશન સિંદૂર યથાવત : ડ્રોન હુમલા થકી પાકિસ્તાનની હવાઈ સંરક્ષણ સિસ્ટમ નિષ્ક્રિય કરી

ભારતના ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનનો જનરલ આસિમ મુનીર ડરી ગયો,હુમલા પહેલા ડંફાસ મારતા મુનિરનું જોશ ચકનાચૂર
આંતરરાષ્ટ્રીય

ભારતના ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનનો જનરલ આસિમ મુનીર ડરી ગયો,હુમલા પહેલા ડંફાસ મારતા મુનિરનું જોશ ચકનાચૂર

ભારત-પાકિસ્તાન સરહદ પર તણાવ વચ્ચે ગુજરાતના કચ્છમાં બ્લાસ્ટની ઘટના,શંકાસ્પદ ડ્રોન હાઈ ટેન્શન પાવર લાઈન સાથે અથડાતા વિસ્ફોટ
આંતરરાષ્ટ્રીય

ભારત-પાકિસ્તાન સરહદ પર તણાવ વચ્ચે ગુજરાતના કચ્છમાં બ્લાસ્ટની ઘટના,શંકાસ્પદ ડ્રોન હાઈ ટેન્શન પાવર લાઈન સાથે અથડાતા વિસ્ફોટ

ભારતીય સેનાનું ઓપરેશન સિંદૂર સમયે રાફેલ,નાગસ્ત્ર ભારતના શસ્ત્રોનો કરાયો ઉપયોગ,જાણો તેની વિશેષતા
આંતરરાષ્ટ્રીય

ભારતીય સેનાનું ઓપરેશન સિંદૂર સમયે રાફેલ,નાગસ્ત્ર ભારતના શસ્ત્રોનો કરાયો ઉપયોગ,જાણો તેની વિશેષતા

Latest News

નાગરિકો પર આતંકવાદી હુમલાઓનો વિરોધ કરીએ છીએ: સંયુક્ત રાષ્ટ્રએ આતંકવાદ પર પાકિસ્તાનને ઘેર્યું

અમેરિકાએ પાકિસ્તાન પર આતંકવાદી જૂથોને સમર્થન આપવાનો આરોપ લગાવ્યો

ભારત-પાકિસ્તાનને હથિયારો મૂકવાનું કહી શકીએ નહીં,અમેરિકાને આમાં કોઈ લેવાદેવા નથી : જે.ડી વાન્સ

દિલ્હીના ઐતિહાસિક સ્મારકોની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી, પોલીસ બંદોબસ્ત વધાર્યો

જમ્મુ-કાશ્મીર : રિયાસીમાં ચિનાબ નદી પર બનેલા સલાલ ડેમના અનેક દરવાજા ખોલવામાં આવ્યા

પાકિસ્તાની યુવકે જ ખોલી પોલ,કહ્યું ઘરમાં ઘૂસીને માર્યા,આપણે રોકી ન શક્યા,તો સ્થાનિક ચેનલોના પ્રોપગેન્ડાને પણ ખુલ્લો પાડ્યો

પાકિસ્તાની યુવકે જ ખોલી પોલ,કહ્યું ઘરમાં ઘૂસીને માર્યા,આપણે રોકી ન શક્યા,તો સ્થાનિક ચેનલોના પ્રોપગેન્ડાને પણ ખુલ્લો પાડ્યો

ભારતીય સેનાનું ઓપરેશન સિંદૂર યથાવત : ડ્રોન હુમલા થકી પાકિસ્તાનની હવાઈ સંરક્ષણ સિસ્ટમ નિષ્ક્રિય કરી

ભારતીય સેનાનું ઓપરેશન સિંદૂર યથાવત : ડ્રોન હુમલા થકી પાકિસ્તાનની હવાઈ સંરક્ષણ સિસ્ટમ નિષ્ક્રિય કરી

આદમપુર, ભટિંડા,ચંદીગઢ,નલ,ફલોદી,ઉત્તરલાઈ અને કચ્છ-ભુજમાં પણ હુમલાનો પ્રયાસ કરાયો

અવંતીપોરા,શ્રીનગર,જમ્મુ,પઠાણકોટમાં અમૃતસર, કપુરથલા, જાલંધર, લુધિયાણામાં હુમલાનો પ્રયાસ

ભારતે પાકિસ્તાન સામે કાર્યવાહી કરતા પહેલીવાર S-400 સુદર્શન ચક્ર એર ડિફેન્સ સિસ્ટમનો પ્રયોગ કર્યો

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.