હેડલાઈન :
- દિલ્હી ખાતે વડાપ્રધાન મોદી અને ન્યુઝીલેન્ડના PM ક્રિસ્ટોફર લક્સનની મુલાકાત
- PM મોદી અને ન્યુઝીલેન્ડના PM ક્રિસ્ટોફર લક્સન વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક
- PM મોદી-PM ક્રિસ્ટોફર લક્સન બંને દેશો વચ્ચે કરારોના આદાનપ્રદાનના સાક્ષી બન્યા
- વડાપ્રધાન મોદી અને ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સનની સંયુક્ત પત્રકાર પરીષદ
- હું પ્રધાનમંત્રી લક્સન અને તેમના પ્રતિનિધિમંડળનું ભારતમાં સ્વાગત કરું છું : PM મોદી
- ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી લક્સનનો ભારત સાથે લાંબા સમયથી સંબંધ : PM મોદી
- આપણે આપણા દ્વિપક્ષીય સંબંધોના પાસાઓ પર વિગતવાર ચર્ચા કરી : PM મોદી
#WATCH दिल्ली: प्रधानमंत्री नरेंद्र मोदी और न्यूजीलैंड के प्रधानमंत्री क्रिस्टोफर लक्सन के बीच प्रतिनिधिमंडल स्तर की वार्ता की।
(वीडियो सोर्स: डीडी) pic.twitter.com/RBGhqU9TeA
— ANI_HindiNews (@AHindinews) March 17, 2025
દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત થઈ.
#WATCH | दिल्ली: प्रधानमंत्री मोदी और न्यूजीलैंड के प्रधानमंत्री क्रिस्टोफर लक्सन ने दोनों देशों के बीच समझौतों के आदान-प्रदान को देखा।
(सोर्स: डीडी) pic.twitter.com/EQgIrQdgcp
— ANI_HindiNews (@AHindinews) March 17, 2025
વડાપ્રધાન મોદી અને ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન બંને દેશો વચ્ચે થયેલા કરારોના આદાનપ્રદાનના સાક્ષી બન્યા.બાદમાં વડાપ્રધાન મોદી અને ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સને સંયુક્ત પ્રેસ નિવેદન આપ્યું હતુ.
#WATCH | दिल्ली: प्रधानमंत्री मोदी और न्यूजीलैंड के प्रधानमंत्री क्रिस्टोफर लक्सन ने संयुक्त प्रेस वक्तव्य दिया।
प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, "मैं प्रधानमंत्री लक्सन और उनके प्रतिनिधिमंडल का भारत में स्वागत करता हूं। प्रधानमंत्री लक्सन का भारत के साथ पुराना नाता रहा है…… pic.twitter.com/vT8HUIxGmx
— ANI_HindiNews (@AHindinews) March 17, 2025
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું,કે”હું પ્રધાનમંત્રી લક્સન અને તેમના પ્રતિનિધિમંડળનું ભારતમાં સ્વાગત કરું છું. પ્રધાનમંત્રી લક્સનનો ભારત સાથે લાંબા સમયથી સંબંધ છે.આ વર્ષના રાયસીના સંવાદના મુખ્ય મહેમાન તરીકે તેમના જેવા યુવાન,ઉર્જાવાન,પ્રતિભાશાળી નેતા હોવાનો આપણા માટે આનંદ છે.”
#WATCH | दिल्ली: प्रधानमंत्री मोदी और न्यूजीलैंड के प्रधानमंत्री क्रिस्टोफर लक्सन ने संयुक्त प्रेस वक्तव्य दिया।
प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, "मैं प्रधानमंत्री लक्सन और उनके प्रतिनिधिमंडल का भारत में स्वागत करता हूं। प्रधानमंत्री लक्सन का भारत के साथ पुराना नाता रहा है…… pic.twitter.com/vT8HUIxGmx
— ANI_HindiNews (@AHindinews) March 17, 2025
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું,”આજે આપણે આપણા દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પાસાઓ પર વિગતવાર ચર્ચા કરી.આપણે આપણી સંરક્ષણ અને સુરક્ષા ભાગીદારીને મજબૂત અને સંસ્થાકીય બનાવવાનો નિર્ણય લીધો છે. સંયુક્ત કવાયતો,તાલીમ તેમજ સંરક્ષણ ઉદ્યોગમાં પરસ્પર સહયોગ માટે એક રોડમેપ બનાવવામાં આવશે. આપણા નૌકાદળો હિંદ મહાસાગરમાં દરિયાઈ સુરક્ષા માટે સંયુક્ત ટાસ્ક ફોર્સ 150 માં સાથે મળીને કામ કરી રહ્યા છે.”
#WATCH | दिल्ली: प्रधानमंत्री मोदी और न्यूजीलैंड के प्रधानमंत्री क्रिस्टोफर लक्सन ने संयुक्त प्रेस वक्तव्य दिया।
प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, "दोनों देशों के बीच पारस्परिक रूप से लाभकारी मुक्त व्यापार समझौते पर बातचीत शुरू करने का निर्णय लिया गया है। इससे आपसी व्यापार और… pic.twitter.com/uwLw5ZP8WL
— ANI_HindiNews (@AHindinews) March 17, 2025
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું,”બંને દેશો વચ્ચે પરસ્પર ફાયદાકારક મુક્ત વેપાર કરાર પર વાટાઘાટો શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આનાથી પરસ્પર વેપાર અને રોકાણની શક્યતાઓને વધુ વેગ મળશે. ડેરી, ફૂડ પ્રોસેસિંગ અને ફાર્મા જેવા ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ અને રોકાણને પ્રોત્સાહન આપવામાં આવશે.”
ન્યુઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સન સાથે સંયુક્ત પ્રેસ નિવેદન દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું, “ભારત અને ન્યુઝીલેન્ડ ગેરકાયદેસર સ્થળાંતરના મુદ્દાને ઉકેલવા માટે એક કરાર બનાવવા માટે કામ કરશે.”
#WATCH | दिल्ली: न्यूजीलैंड के प्रधानमंत्री क्रिस्टोफर लक्सन के साथ संयुक्त प्रेस वक्तव्य के दौरान प्रधानमंत्री मोदी ने कहा, "आतंकवाद पर हमारी राय एक जैसी है। चाहे 15 मार्च 2019 को क्राइस्ट चर्च पर हुआ आतंकी हमला हो या मुंबई 26/11, आतंकवाद हर तरह से अस्वीकार्य है। आतंकी हमलों के… pic.twitter.com/Pp2xYXn5RP
— ANI_HindiNews (@AHindinews) March 17, 2025
વડાપ્રધાન મોદીએ એમ પણ કહ્યું,કે “આતંકવાદ અંગે આપણો એક સમાન વિચાર છે.15 માર્ચ 2019 ના રોજ ક્રાઇસ્ટચર્ચ પર થયેલો આતંકવાદી હુમલો હોય કે 26/11ના મુંબઈનો હુમલો,આતંકવાદ દરેક સ્વરૂપમાં અસ્વીકાર્ય છે.આતંકવાદી હુમલાના ગુનેગારો સામે કડક કાર્યવાહી જરૂરી છે.અમે આતંકવાદી,અલગતાવાદી અને ઉગ્રવાદી તત્વો સામે સાથે મળીને કામ કરીશું.અમે ન્યૂઝીલેન્ડમાં ભારત વિરોધી પ્રવૃત્તિઓ અંગે અમારી ચિંતા શેર કરી છે.અમને ખાતરી છે કે આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે અમને ન્યૂઝીલેન્ડ સરકારનો સહયોગ મળતો રહેશે.”