Sunday, July 6, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી

Home જનરલ

સપ્તાહના પ્રારંભે શેરબજારમાં હરિયાળી,સેન્સેક્સમાં ખુલતાની સાથે 500 પોઈન્ટનો ઉછાળો

સપ્તાહના પહેલા ટ્રેડિંગ દિવસે સોમવારે શેરબજારની શરૂઆત સારી રહી.ગયા અઠવાડિયે ભારે ઉછાળો નોંધાવ્યા બાદ આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરનો સેન્સેક્સ ખુલતાની સાથે જ 500 પોઈન્ટ ઉછળ્યો,

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Mar 24, 2025, 11:10 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હેડલાઈન :

  • સપ્તાહના પ્રારંભના ટ્રેડિંગના દિવસે શેર બજારમાં હરિયળી
  • પહેલા ટ્રેડિંગ દિવસ સોમવારે શેરબજારની શરૂઆત સારી રહી
  • ગત અઠવાડિયાના ઉછાળા બાદ આ સપ્તાહે તેજી યથાવત રહી
  • સોમવારે માર્કેટ ખુલતાની સાથે જ સેન્સેક્સ 500 પોઈન્ટ ઉછળ્યો
  • નિફ્ટી પણ ખુલતાની સાથે જ 150 પોઈન્ટથી વધુ ઉછળ્યો હતો
  • મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે સોમવારે સેન્સેક્સ-નિફ્ટી ગ્રીન ઝોનમાં

સપ્તાહના પહેલા ટ્રેડિંગ દિવસે સોમવારે શેરબજારની શરૂઆત સારી રહી.ગયા અઠવાડિયે ભારે ઉછાળો નોંધાવ્યા બાદ આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરનો સેન્સેક્સ ખુલતાની સાથે જ 500 પોઈન્ટ ઉછળ્યો,જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ ખુલતાની સાથે જ 150 પોઈન્ટથી વધુ ઉછળ્યો હતો.દરમિયાન પાવરગ્રીડ, NTPC,RVNL અને IREDAના શેરમાં ઝડપી ગતિએ સુધારો જોવા મળ્યો હતો.

– સેન્સેક્સ-નિફ્ટી આ સ્તરે ખુલ્યા

શેરબજાર ખુલતાની સાથે જ BSE સેન્સેક્સ તેના અગાઉના બંધ 76,905.51ની સરખામણીમાં મજબૂત તેજી સાથે 77,456.27 પર ખુલ્યો અને ટૂંક સમયમાં 77,498.29 પર પહોંચી ગયો.આ ઉપરાંત NSEનો નિફ્ટી ઇન્ડેક્સ 23,515.40 પર ખુલ્યો જે તેના અગાઉના બંધ 23,350.40થી ઉપર ગયો.

– 2175 શેરોએ મજબૂત શરૂઆત કરી

મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે સોમવારે સેન્સેક્સ-નિફ્ટી ગ્રીન ઝોનમાં ખુલ્યા અને નિફ્ટી-50 એક જ વારમાં 23,500ના આંકને પાર કરી ગયો.શરૂઆતના વેપારમાં લગભગ 2175 કંપનીઓના શેર લીલા નિશાન પર વધારા સાથે કારોબાર કરવા લાગ્યા જ્યારે 472 શેર એવા હતા જે રેડ ઝોનમાં ઘટાડા સાથે ખુલ્યા,જ્યારે 178 શેરની સ્થિતિમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નહીં.શરૂઆતના કારોબારમાં L&T,PowerGrid,NTPC,ONGC,Hero Motocorp સૌથી વધુ વધ્યા હતા, જ્યારે Titan,Trent,HDFC Life અને M&M ઘટ્યા હતા.

Tags: BSE SENSEXFirst Trading DayGREEN ZONEIREDAMondayNiftyNTPCOpened PositivelyRVNLSensex-NiftySLIDERstock marketTOP NEWSTrading
ShareTweetSendShare

Related News

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક
આંતરરાષ્ટ્રીય

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ
પર્યાવરણ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

ભારતનું ભવિષ્ય-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દ્રશ્ટિકોણ : વ્યક્તિ નિર્માણ થકી સ્વસ્થ સમાજ અને રાષ્ટ્ર ઉત્કર્ષ
આંતરરાષ્ટ્રીય

ભારતનું ભવિષ્ય-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દ્રશ્ટિકોણ : વ્યક્તિ નિર્માણ થકી સ્વસ્થ સમાજ અને રાષ્ટ્ર ઉત્કર્ષ

Latest News

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

ઘાના: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના’ એનાયત કરાયો

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies