Sunday, May 11, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કર્યું હતુ કે ભારત-પાકિસ્તાન સેપૂર્ણ યુદ્ધવિરામ માટે સંમત થયા

ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની વિદેશ સચિવ વિક્રમ મિસ્રીની સત્તાવાર જાહેરાત

સેનાના ત્રણેય મોરચા જમીન,સમુદ્ર અને હવાઈ ગોળીબાર તેમજ લશ્કરી કાર્યવાહી પર સંપૂર્ણ રોક

ભારતના વિદેશ સચિવ અને ગુપ્ત માહિતી મંત્રાલયે સ્પષ્ટતા કરી કે ત્રીજા કોઈ દેશની ભૂમિકા નહીં

આગામી 12 મે ને સોમવારે ફરીવાર બંને દેશોના DGMO સ્તરની વાતચીત થશે તેવી પણ જાહેરાત

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કર્યું હતુ કે ભારત-પાકિસ્તાન સેપૂર્ણ યુદ્ધવિરામ માટે સંમત થયા

ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની વિદેશ સચિવ વિક્રમ મિસ્રીની સત્તાવાર જાહેરાત

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી

Home જનરલ

ગુરુ ઘાસીદાસ યુનિવર્સિટી કેમ્પમાં હિન્દુ વિદ્યાર્થીઓને નમાઝ પઢવા મજબૂર કરવાનો આરોપ,ફરિયાદ નોંધાઈ

છત્તીસગઢના બિલાસપુરની ગુરુ ઘાસીદાસ સેન્ટ્રલ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદોમાં ઘેરાયેલી જોવા મળી રહી છે.યુનિવર્સિટીના રાષ્ટ્રીય સેવા યોજના NSS કેમ્પમાં હિન્દુ વિદ્યાર્થીઓને નમાઝ પઢવા માટે દબાણ.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Apr 17, 2025, 03:54 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હેડલાઈન :

  • છત્તીસગઢના બિલાસપુર ગુરુ ઘાસીદાસ સેન્ટ્રલ યુનિવર્સિટીની ઘટના
  • સેન્ટ્રલ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદોમાં ઘેરાયેલી જોવા મળી
  • યુનિવર્સિટીના રાષ્ટ્રીય સેવા યોજના NSS કેમ્પ દરમિયાન વિવાદ
  • કેમ્પમાં હિન્દુ વિદ્યાર્થીઓને નમાઝ પઢવા માટે દબાણ કરવાનો આરોપ
  • ઈદના દિવસે શિબિરમાં ભાગ લેનારને નમાઝ પઢવા મજબૂર કરાયા
  • વિદ્યાર્થીઓએ આ મામલે કોની પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી
  • ગુરુ ઘાસીદાસ યુનિવર્સિટી મેનેજમેન્ટમાં તથ્ય શોધ સમિતિની રચના

છત્તીસગઢના બિલાસપુરની ગુરુ ઘાસીદાસ સેન્ટ્રલ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદોમાં ઘેરાયેલી જોવા મળી રહી છે.યુનિવર્સિટીના રાષ્ટ્રીય સેવા યોજના NSS કેમ્પમાં હિન્દુ વિદ્યાર્થીઓને નમાઝ પઢવા માટે દબાણ કરવાનો સનસનાટીભર્યો આરોપ લાગ્યો છે.વિદ્યાર્થીઓએ આ મામલે કોની પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે.

– ઈદના દિવસે શિબિરમાં ભાગ લેનારને નમાઝ પઢવા મજબૂર કરાયા
યુનિવર્સિટીના NSS દ્વારા 26 માર્ચથી 1 એપ્રિલ 2025 દરમિયાન શિવતરાઈમાં એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં કુલ 159 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.કેટલાક વિદ્યાર્થીઓનો આરોપ છે કે 30 માર્ચે ઈદના દિવસે શિબિરમાં ભાગ લેનારા બધા લોકોને નમાઝ પઢવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા,
જ્યારે તેમાંથી ફક્ત 4 મુસ્લિમ સમુદાયના હતા,બાકીના હિન્દુ હતા.

– વિદ્યાર્થીઓએ નોંધાની પોલીસ ફરિયાદ
વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીના રાષ્ટ્રીય સેવા યોજના સંયોજક અને કાર્યક્રમ અધિકારી પર ધાર્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે બળજબરી કરવાનો આરોપ લગાવ્યો છે.કેમ્પમાં હાજર ઘણા વિદ્યાર્થીઓને આ ઘટના અંગે અસ્વસ્થતા અનુભવાઈ પરંતુ જ્યારે તેઓએ વિરોધ કર્યો ત્યારે તેમને ચૂપ કરી દેવામાં આવ્યા.વિદ્યાર્થીઓએ આ સમગ્ર મામલા અંગે કોની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જોકે, પોલીસ અને યુનિવર્સિટી મેનેજમેન્ટ આ મામલાને કેવી રીતે લે છે તે જોવાનું બાકી છે, કારણ કે આ મામલો ગંભીર છે અને અહીંના વિદ્યાર્થીઓ હવે આ ઘટનાનો ખુલ્લેઆમ વિરોધ કરી રહ્યા છે.

– ગુરુ ઘાસીદાસ યુનિવર્સિટી મેનેજમેન્ટમાં તથ્ય શોધ સમિતિની રચના
આ બાબત અંગે ગુરુ ઘાસીદાસ યુનિવર્સિટી મેનેજમેન્ટમાં એક તથ્ય શોધ સમિતિની રચના કરવામાં આવી છે.જેનો રિપોર્ટ ટૂંક સમયમાં આવશે. પોલીસ અધિક્ષક રજનીશ સિંહે જણાવ્યું હતું કે આ મામલે યુનિવર્સિટી મેનેજમેન્ટની પૂછપરછ કરવામાં આવી છે. આ સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ કરવામાં આવશે અને કાર્યવાહી કરવામાં આવશે.

Tags: allegationsBilaspurChhattisgarhEIDFact Finding CommitteeGuru Ghasidas UniversityHindu StudentsNational Service SchemeNSS CampSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

પહેલગામ આતંકવાદી હુમલાથી લઈને ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ સુધીની ટાઈમ લાઈન,જાણો ક્યારે શું થયું
આંતરરાષ્ટ્રીય

પહેલગામ આતંકવાદી હુમલાથી લઈને ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ સુધીની ટાઈમ લાઈન,જાણો ક્યારે શું થયું

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ જાહેર,લશ્કરી કાર્યવાહી બંધ કરવા બંને દેશ સંમત
આંતરરાષ્ટ્રીય

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ જાહેર,લશ્કરી કાર્યવાહી બંધ કરવા બંને દેશ સંમત

ભારતીય સેનાએ પાકિસ્તાનમાં હાથ ધરેલ “ઓપરેશન સિંદૂર”પર આંતરરાષ્ટ્રીય મીડિયા દ્વારા ખોટા સમાચારોનું સંકલન
આંતરરાષ્ટ્રીય

ભારતીય સેનાએ પાકિસ્તાનમાં હાથ ધરેલ “ઓપરેશન સિંદૂર”પર આંતરરાષ્ટ્રીય મીડિયા દ્વારા ખોટા સમાચારોનું સંકલન

પાકિસ્તાન જૂઠ ફેલાવવા સાથે તેના નાગરિક વિમાનોનો ઢાલ તરીકે ઉપયોગ કરી રહ્યું છે,’વિદેશ સચિવે ફરી પાકિસ્તાનનો પર્દાફાશ કર્યો
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાન જૂઠ ફેલાવવા સાથે તેના નાગરિક વિમાનોનો ઢાલ તરીકે ઉપયોગ કરી રહ્યું છે,’વિદેશ સચિવે ફરી પાકિસ્તાનનો પર્દાફાશ કર્યો

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે સરહદી જિલ્લાઓની સજ્જતા સ્થિતિની સમીક્ષા કરી
આંતરરાષ્ટ્રીય

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે સરહદી જિલ્લાઓની સજ્જતા સ્થિતિની સમીક્ષા કરી

Latest News

પહેલગામ આતંકવાદી હુમલાથી લઈને ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ સુધીની ટાઈમ લાઈન,જાણો ક્યારે શું થયું

પહેલગામ આતંકવાદી હુમલાથી લઈને ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ સુધીની ટાઈમ લાઈન,જાણો ક્યારે શું થયું

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ જાહેર,લશ્કરી કાર્યવાહી બંધ કરવા બંને દેશ સંમત

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ જાહેર,લશ્કરી કાર્યવાહી બંધ કરવા બંને દેશ સંમત

ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની વિદેશ સચિવ વિક્રમ મિસ્રીની સત્તાવાર જાહેરાત

સેનાના ત્રણેય મોરચા જમીન,સમુદ્ર અને હવાઈ ગોળીબાર તેમજ લશ્કરી કાર્યવાહી પર સંપૂર્ણ રોક

ભારતના વિદેશ સચિવ અને ગુપ્ત માહિતી મંત્રાલયે સ્પષ્ટતા કરી કે ત્રીજા કોઈ દેશની ભૂમિકા નહીં

આગામી 12 મે ને સોમવારે ફરીવાર બંને દેશોના DGMO સ્તરની વાતચીત થશે તેવી પણ જાહેરાત

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કર્યું હતુ કે ભારત-પાકિસ્તાન સેપૂર્ણ યુદ્ધવિરામ માટે સંમત થયા

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધને લઈ સરહદ પર વધેલા તણાવ અંગે મહત્વના સમાચાર

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ સત્તાવાર જાહેરાત કરી

ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટમાં કહ્યું લાંબી રાતની વાટાઘાટો પછી જાહેરાત કરતા મને આનંદ

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.