જનરલ રવિ પાક વાવેતરને પૂરક સિંચાઈ માટે નર્મદાનું પાણી ફાળવાશે,ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર પંથક માટે રાજ્ય સરકારનો ખેડુત હિતકારી નિર્ણય