જનરલ નિવૃત્તમાન RBI ગવર્નર શક્તિકાંત દાસની પોસ્ટ,કહ્યુ મારા 6 વર્ષના ગવર્નરપદ દરમિયાન નાણા મંત્રાલય અને રિઝર્વ બેંક વચ્ચેના સંબંધો શ્રેષ્ઠ હતા.