ગુજરાતનાં કચ્છમાં વારવાર ભૂકંપના આચંકા અનુભવાતા હોય છે. ત્યારે ફરી એકવાર ભૂકંપના આંચકાથી કચ્છ ધણધણ્યું છે.કચ્છના ભચાઉમાં ધરતીકંપના આંચકા અનુભવાયા હોવાનું સામે આવ્યું છે.ભચાઉમાં 2.9 તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે.ભચાઉથી 13 કિમી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે.