મહેસાણા જિલ્લાના ધરોઈ ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. અત્યાર સુધી ધરોઈ ડેમના કુલ 3 દરવાજા ખોલવામાં આવ્યા છે. ધરોઇ ડેમમાં 618.50 ફૂટ સુધી જળ સપાટી પહોંચતા ડેમના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે.

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.