સુરત શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળામાં વધારો નોંધાઈ રહ્યો છે. સુરતમાં ચોમાસા બાદ રોગચાળાએ માજા મૂકી છે.સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓ ઉભરાઇ રહ્યા છે. કમળો,ગેસ્ટ્રો.મેલેરિયા ઝાડા ઊલટીના કેસમાં વધુ 2 વ્યક્તિના ભોગ લીધા છે.

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.