આજથી 44 વર્ષ પહેલાં 11 ઓગસ્ટ,1979ના રોજ સર્જાયેલી મચ્છુ ડેમ જળ હોનારતના કારણે હજારો પરિવારો વેરવિખેર બન્યા હતા.ઓગસ્ટ,1979ના એ દિવસે મચ્છુ-2 ડેમ તૂટ્યો હતો.મોરબી શહેર અને આસપાસના વિસ્તારમાં પાણી ફરી વળ્યું હતુ જળ હોનારતમાં 20 હજારથી વધુ લોકોના મૃત્યુ થયા હતા