મહેસાણા જિલ્લાના પોલીસ બેડામ હલચલ જોવા મળે છે કારણ કે IG ના હુકમથી કડી કડી PI, PSI અને ત્રણ કોન્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.મામલો કઈક એવો હતો કે કડી વિસ્તારમાં SMC વિજિલન્સની ટીને થોડા સમય અગાઉ રેડ કરી હતી.તે દરમિયાન જુગારધામ ઝડપાયુ હતુ.તેને લઈને કડી વિસ્તારમાં જુગાર જેવી પ્રવુત્તિ નહિ રોકી શકવા તેમજ ફરજમા બેદરકારીને લઈ IG ના આદેશ અનુસાર જિલ્લા પોલીસ વડાએ કાર્યવાહી કરીને કડી PI એન.આર.પટેલ, PSI બી.પી.મકવાણા તેમજ કોન્સ્ટેબલ નીતિનભાઈ,મહેશજી અને મકસુદ એમ ત્રણ કોન્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.