કેન્દ્ર સરકારના રેલવે મંત્રાલય દ્વારા ભારતીય રેલવેમાં કુલ 2339 કિલોમીટરના સાત મલ્ટીટ્રેકિંગ પ્રોજેક્ટને મંજૂરી આપી 32,500 કરોડ રૂપિયા તૈયાર થશે. હાલની લાઇન ક્ષમતા વધારવા ટ્રેનના સંચાલનને સરળ બનાવવા ભીડ ઘટાડવા અને મુસાફરી પરિવહન સરળતા અને સરળ બનાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો.જેમાં કચ્છના બંદરોને જોડતી સામખીયાળી થી ગાંધીધામ સુધીનો રેલવે ટ્રેક ચાર માર્ગીય બનાવવામાં આવશે.