હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મહત્વની આગાહી કરી છે.તે અનુસાર આગામી 72 કલાક માં રાજ્યમાં વરસાદની શક્યતા છે. કે રાજ્યના હવામાનમાં આજથી જ પલટો આવશે. તેમણે ઉમેર્યુ કે આજથી મઘા નક્ષત્ર બેસે છે જેથી મંગળની રાશિમાં પરિવર્તન આવશે.સાથે જ તેમણે કહ્યુ કે ઉત્તર ગુજરાત અને મધ્યમ ગુજરાતમાં ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે.