10×10 ની રંગોળી બનાવવા માં આવી 11 કલાક ની મહેનત બાદ રંગોળી તૈયાર થઈ કૌશલ વિદ્યાભવન દ્વારા રંગોળી બનાવવામાં આવી શાળાના વિદ્યાર્થીઓને ચંદ્રયાન પ્રત્યે માહિતી મળે તે હેતુથી રંગોળી બનાવાઈ રંગોળીમાં ચંદ્રની સપાટી ચંદ્રયાન 3 અને ચંદ્ર પરથી પૃથ્વી દર્શાવાઇ ચંદ્ર ની સપાટી પર તિરંગો લહેરવાયો.