ભારતે ફરી એકવાર ઇતિહાસ રચ્યો છે. ભારતના ચંદ્રયાન-3 ગઇકાલે સાંજે ચંદ્ર પર સફળ લેન્ડિંગ કર્યું હતું. ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનારો વિશ્વનો પ્રથમ દેશ બન્યો ઇશરોએ લાઈવ સ્ટ્રીમિંગ લિંકે પણ યુટ્યુબ પર ઇતિહાસ રચ્યો ચંદ્રયાન-3 લેન્ડિંગનું લાઈવ એકસાથે 8.06 મિલિયન લોકોએ નિહાળ્યું યુટ્યુબના ઇતિહાસના તમામ રેકોર્ડ તોડી નાખ્યા.