વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે તમે દેશને જે ઊંચાઈ પર લઈ ગયા છો તે કોઈ સામાન્ય સફળતા નથી.આજે તમારી વચ્ચે આવીને હું એક અલગ પ્રકારની ખુશી અનુભવી રહ્યો છું.જે જગ્યાએ ચંદ્રયાન-3મૂન લેન્ડર લેન્ડ થશે.તે જગ્યાને શિવ શક્તિ તરીકે ઓળખાશે.23ઓગસ્ટને હવે નેશનલ સ્પેસ ડે તરીકે ઉજવશે.