રાજ્ધાની દિલ્લીના 5 થી વધુ મેટ્રો સ્ટેશનો પર કોઈએ દિલ્હી બનેગા અલગાવ અને અલગતાવાદ ઝિંદાબાદના સત્રો લખેલા જોવા મળ્યા હતા.
દિલ્હી પોલીસ આ મામલે કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.અને દિલ્હી પોલીસ દ્વારા હરાજા સૂરજમલ સ્ટેડિયમ મેટ્રો સ્ટેશનની દિવાલ પર લખેલા ખાલિસ્તાન તરફી સૂત્રો હટાવવામાં આવ્યા હતા.
દિલ્હીના મેટ્રો સ્ટેશનોની દિવાલો પર અલગતાવાદ તરફી નારા લખવા સામે કલમ 153A, કલમ 505 અને વિકરાન એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હોવાનું DCP રામ ગોપાલ નાઈકે જણાવ્યુ હતુ.