તારીખ 2 સપ્ટેમ્બરે સોલાર મિશન આદિત્ય L1 લોંચ કરવાની તૈયાર કરી રહી છે.ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇશરોના અધ્યક્ષ એમ સોમનાથે ગુરુવારે જણાવ્યું કે અવકાશ એજન્સી દેશના મહત્વકાંક્ષી સૌર મિશન આદિત્ય L1ના તારીખ 2 સપ્ટેમ્બરના પ્રક્ષેપણ માટે તૈયાર કરી રહી છે.આવતીકાલે તેના પ્રક્ષેપણ માટે કાઉન્ટડાઉન શરૂ થશે.