આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી સંભાવના કરી.દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી. આગામી બે દિવસમાં રાજ્યમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી. ઉત્તર ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી.સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે.