અમદાવાદ એરપોર્ટ પર રાષ્ટ્રપતિ 5:30 વાગ્યે પહોંચશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,રાજ્યપાલ સહિત રાજ્યના ચીફ સેક્રેટરી સહિત સિનિયર નેતાઓ સાંજે અમદાવાદ એરપોર્ટ પહોંચશે.રાષ્ટ્રપતિ આવતીકાલે સવારે 10 વાગ્યે વિધાનસભા ખાતે ઇ વિધાનસભાનું લોકાર્પણ કરશે.

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.