રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSSની અખિલ ભારતીય સંકલન સમિતિની ત્રણ દિવસ બેઠક પૂણેમાં યોજાશે.બેઠકમાં સરસંઘચાલક મોહન ભાગવત,સહ સરકાર્યવાહ દત્તાત્રેય હોસાબલે,ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા સંગઠન મંત્રી બીએલ સંતોષ સહિત 36 સંઘ પ્રેરિત સંગઠનોના 266 અધિકારીઓ હાજરી આપશે.બેઠકમાં રામમંદિર સહિત દેશ,સમાજ સાથે જોડાયેલા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.