રાજસ્થાનમાં વિધાનસભાની ચુંટણીની તૈયારીઓ ચાલી રહી છે.જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 3 દિવસ રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર કરશે.17 થી 19 સપ્ટેમ્બર સુધી રાજસ્થાનની મુલાકાતે જઈ રહ્યા છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજસ્થાનના કોટામાં ચૂંટણીનો પ્રચાર કરશે.ત્રણ દિવસ રાજસ્થાનમાં ચૂંટણી માટે પ્રચાર કરશે.તેઓ કોટા વિધાનસભા વિસ્તારમાં ચૂંટણી કાર્યક્રમોમાં ભાગ લેશે અને પ્રદેશ ભાજપની રેલીઓમાં સામેલ થશે.