GPSCની પરીક્ષા આપનાર વિધાર્થીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર ગુજરાત જાહેર સેવા આયોગની પ્રિલિમરી પરિણામ થોડાક ટાઈમમાં રિવાઇઝ થશે,હાઈકોર્ટના ચુકાદા બાદ પરિણામ રિવાઇઝ મુદ્દે નિર્ણય લેવામાં આવ્યો છે,પ્રિલિમરી પરીક્ષાનું પરિણામ રિવાઇઝ થવાથી વધુ ઉમેદવારો મેઇન્સ પરીક્ષા આપી શકશે.