ગાંધીનગરના મહાનગરપાલિકાએ સરકારની માર્ગદર્શિકા અનુસંધાને નીતિ તૈયાર કરી,ગાંધીનગરમાં શહેરની હદમાં ઢોર રાખવા માટે લાયસન્સ ફરજિયાત કરવામાં આવ્યું,શહેરના તમામ પ્રકારના પશુઓનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે,જાહેરમાં ઘાસ નાખવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો,ગાંધીનગરમાં પશુઓ પર RFID ટેગ લગાવવા ફરજિયાત કરવામાં આવ્યું.