ગુજરાતમાં ફરી એકવાર પેપર લીક થવાનું ભૂત ધણધણ્યું છે,જ્યારે વલસાડમાં શાહ એન.એચ કોમર્સ કોલેજમાં બી.કોમનું એકાઉન્ટના 5 માં સેમિસ્ટરનું પેપર લીક થયું,વિધાર્થીઓ દ્વારા પ્રિન્સિપલની ઓફિસ પર પહોંચીને આક્ષેપો કરવામાં આવ્યા છે કે પેપર લીક થયાની ઘટનાને લઈને કોલેજના શિક્ષની સંડોવણીના આરોપો કરવામાં આવ્યા.