ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાશે બેઠક ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્ય સરકારના અન્ય મંત્રીઓ પણ રહેશે હાજર,આ બેઠકમાં મહત્વના મુદ્દાઓ પર થશે ચર્ચા,વાઇબ્રન્ટ ગુજરાતને લઈ મહત્વની સમીક્ષા કરવામાં આવશે,ડ્રગ્સ નેટવર્ક સહિતના મુદ્દાઓ પર સમીક્ષા કરવામાં આવશે,તેમજ વર્તમાન સ્થિતિને લઈને પણ ચર્ચા કરવામાં આવશે,રાજ્યમાં જુનાગઢ,ગીરસોમનાથ સહિતના 5 જિલ્લાઓમાં અતિવૃષ્ટિ બાકી બાબતે ચર્ચા કરવામાં આવશે.