દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનમાં બે નવી ટ્રેન સેવાઓનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું,પહેલી ટ્રેન રૂનિયા એક્સપ્રેસ જેસલમેરથી દિલ્હીને જોડતી ટ્રેન બીજી ટ્રેન મારવાડ જંક્શનને ખંબલી ઘાટથી જોડે કરવામાં આવી,જોધપુરમાં સભાને સંબોધન કરતાં કહ્યું કે રેલવે સ્ટેશનને એરપોર્ટ કરતા સારું બનાવીશ રાજસ્થાનમાં 80 થી વધુ રેલવે સ્ટેશનનો વિકસાવવામાં આવી રહ્યા છે,મહત્વપૂર્ણ હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું જોધપુરમાં AIIMS ખાતે 350 બેડનું ટ્રોમા સેન્ટર ક્રિટિકલ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.