સૌરાષ્ટ્રમાં દિવસેને દિવસે હાર્ટ એટેકના કિસ્સાઓના આંકડાઓ વધવા લાગી રહ્યા છે, જ્યારે છેલ્લા એક મહિનામાં 450 હાર્ટએટેકા કેસ નોંધાયા,જેથી વહીવટી તંત્ર દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી,રાજકોટમાં નવરાત્રી સમયે અર્વાચીન રાસોત્સવ થાય છે ત્યાં હોટ સ્પોટ નક્કી કરાશે,108માં AED મશીન રાખવામાં આવશે.