ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ પહોચ્યા બંગાળી લોકો અને ત્યાં યોગી આદિત્યનાથ ના જનતા દરબારમાં બંગાળી લોકો આવ્યા અને તેમને કહ્યુ કે તેઓ મુસ્લિમ શાસકોના કબને જાથી પરેશાન ગયા છીએ બંગાળી લોકોની વાત સાંભળીને કહ્યું કે તમારા મુખ્યમંત્રી કોઈ બીજા છે એ સાંભળી બંગાળી લોકોએ એ કહ્યું કે હિન્દુઓની રક્ષા તમે જ કરી શકો અને બંગાળી લોકોની વાત સાંભળીને કહ્યું કે બંગાળી હિંદુઓ ને સીએમ યોગીને ફરિયાદ કરી કે અમારી જમીનો ઉપર ગુંડાઓએ કબજો કરી લીધો છે અને તેમને ધમકીઓ આપવામાં આવે છે.સીએમ યોગી આ માટે સંમત થયા.
જાણવામાં આવ્યું છે કે બુધવારે ઈન્દોરમાં યોગીએ સનાતનનો વિરોધ કરનારાઓ પર નિશાન સાધ્યું અને કહ્યું કે ન તો સનાતન કે ન બાબરની તલવારથી ભૂંસી શકાયું,ન રાવણના અત્યાચારથી, તો હવે સત્તા પર રહેલા લોકો તેને કેવી રીતે ભૂંસી શકશે? સનાતનના વિરોધીઓ પર નિશાન સાધતા યોગીએ કહ્યું કે પહેલાની સરકારો મુગલ મ્યુઝિયમ બનાવતી હતી.અમે તો મ્યુઝિયમનું નામ છત્રપતિ શિવાજી મહારાજના નામ પરથી રાખ્યું છે. તેમણે કહ્યું કે તેમને નાતો રામની પરંપરા પસંદ છે ના તો કૃષ્ણની પરંપરા. તેઓ ભારતની ધરોહરનું અપમાન કરવાનું પસંદ કરે છે.