ભાવનગર શાળાઓમાં મધ્યાહન ભોજનને લઈ મોટો ખુલાસો કરવામાં આવ્યો,ભાવનગર મહાનગર પાલિકા સંચાલિત 57 શાળાઓમાં મધ્યાહન ભોજનમાં ભેળસેળ વપરાતા ખાદ્યતેલના નમૂનાનો પર્દાફાશ કરવામાં આવ્યો,57 શાળાઓમાં આશરે 22 હજાર વિધાર્થીઓને ભોજનમાં ભેળસેળ સયુક્ત તેલ વપરાયાનો પર્દાફાશ થયો,ભાવનગર મહાનગર પાલિકા દ્વારા અક્ષયપાત્ર સંસ્થા તેલ સપ્લાયર ગુજરાત અંબુજા એક્સપોર્ટ લિમિટેડ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી.