મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુંબઇ ખાતે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના રોડ શૉનું નેતૃત્વ કરશે,રાજ્ય સરકારના મંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઇ,ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત,હર્ષ સંઘવી,જગદીશ વિશ્વકર્મા મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાસનાથન ઉપસ્થિત રહેશે.