કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવાયું કે કેબિનેટમાં અધ્યક્ષતાવાળી સૌથી મોટી આબાદી યુવાનો માટે MY BHARAT મારો યુવા ભારત નામક પ્લેટફોર્મ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો,દેશના 15 થી 19 વર્ષની વચ્ચેની ઉમરના 40 કરોડ યુવાનો ભારતને મોટી તાકાત છે,દેશના કરોડો યુવાનો સાથે જોડાય અને પોતાનું યોગદાન આપે 31 ઓકટોબરના રોજ પ્લેટફોર્મ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે.