રાજ્યમાં રખડતાં ઢોર મામલે ગુજરાત હાઇકોર્ટની ફટકાર બાદ હવે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે,વડોદરા,અમદાવાદ સહિતના શહેરોમાં આજથી રખડતાં ઢોરને પકડવાની ઝુંબેશ શરૂ કરાઇ ઢોર પાર્ટીની ટીમો પર હુમલા વધતાં તંત્ર પોતાની સાથે પોલીસ ટીમો સાથે રહી ને કામગીરી પકડવાની શરૂ કરાઇ છે.