ગૌણ સેવા પસંદગી મંડળની તાંત્રિક અને બિન તાંત્રિક પદ્ધતિમાં ફેરફાર બે તબક્કામાં મંડળ દ્વારા પરીક્ષા લેવામાં આવશે,પ્રથમ તબક્કામાં તાર્કિક 30 ગાણિતિક 30 માર્કની પરીક્ષા લેવાશે,બીજા તબક્કામાં બંધારણ વર્તમાન પ્રવાહો ભાષાના 30 માર્ક,સબંધિત વિભાગો અને ઉપયોગીતાના 120 માર્કનું કુલ 150 માર્કનું પેપર રહેશે,બંને કસોટીના આધારે ગુણના આધારે મેરીટ બનશે,કુલ જગ્યાના બે ગણાઉમેદવારો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે લાયક ગણાશે.