તિરંગાઓ તેમજ કિકેટરોના પોષ્ટરો સાથે સુચક બેનરો યજ્ઞમા રાખીને યજ્ઞમા મહંત મગનગીરી બાપુ અને પુષ્પક સીટીના રહીશો દ્વારા આપી આહુતિ ૧૮ મી નવેમ્બર શનિવારે ૧૨-૩૯ ના વિજય મુહરતમાં શાસ્ત્રી યોગેશ શુકલ અને ભુદેવો તેમજ કિકેઁટ રસિકો વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞમાં અપઁણ કરાઈ આહુતિ સોમેશ્વર મહાદેવ મંદિર સકુંલનું પાંગઁણ,પુષ્પક સીટી,હાથીજણ સકઁલ પાસે,અમદાવાદ સરદાર પટેલ રિંગરોડ પર ભુદેવોઓએ ભારત વર્લ્ડ કપની વિજયની કામનાઓ કરી.