ગુજરાત રાજ્ય સરકારે બોર્ડના નિગમના કાયમી કર્મચારીઓ માટે પેન્શનમાં વધારો કરવામાં આવ્યો છે,કાયમી કર્મચારીઓનું પેન્સન 100 ટકાના ધોરણે ફરી નક્કી કરાશે,કર્મચારીઓએ પેન્શનનો વધારો લેતા પહેલા કોર્ટમાં કરેલી અરજી પરત ખેચવી પડશે.

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.