ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો,હવે પરીક્ષા પદ્ધતિને પેપરલેસ કરાઇ,જેથી હવે ઉમેદવારોની સંખ્યાના આધારે એક દિવસથી વધુ પરીક્ષા લેવાશે,એક દિવસ દરમિયાન ત્રણ પેપર કઢાશે,ઉમેદવારોએ કોમ્પ્યુટર પર જ પરીક્ષા આપવાની રહેશે,એક સાથે 15 હજાર વિધાર્થીઓ પરીક્ષા આપી શકશે,ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા TCS કંપનીને પરીક્ષા માટે જવાબદારી સોંપવામાં આવી.