અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકે TRB જવાનો પર એક્શન મૂડમાં આવ્યા,તેમણે જણાવ્યું કે ટ્રાફિક વિભાગના સ્ટાફ અન્ય વાહન ચાલકો પાસેથી ગેરકાયદેસર રીતે નિયમભંગના નામે નાણા ઉઘરાવાનું સામે આવતા પોલીસ કમિશનર જી.એસ.મલિકે લાલ આંખ કરી કહ્યું કે શહેરના તમામ સુપરવાઇઝરી અધિકારીઓને પત્ર લખી સૂચના આપી કે સુપરવાઇઝરી અધિકારીઓ મહિનામાં ઓછામાં ઓછા એકવાર ખાનગી વાહનમાં ખાનગી ડ્રેસમાં આકસ્મિક ચેકિંગ કરવા આદેશ આપવામાં આવ્યા.