રાજસ્થાનમાં વિધાનસભા ચુંટણી મતદાન પૂર્ણ થઈ ગયું છે,મધ્યપ્રદેશ,છત્તીસગઢ,મિઝોરમ,તેલંગાણા સાથે જ રાજસ્થાનના પરિણામો 3 ડિસેમ્બરે જાહેર થશે,તે પહેલા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે એક્ઝિટ પોલ સર્વે પર ધ્યાન રાખવાની જરૂર નથી,રાજસ્થાનમાં ફરી અમારી સરકાર બનશે,ભાજપ 5 રાજ્યમાંથી એકપણ રાજ્યમાં જીતી શકશે નહીં.